ગાંધીનગરની વિદ્યાર્થીની ધો.૧૦ની પરીક્ષા બોર્ડમાં ૯૯.૬૬ પીઆર સાથે ઊત્તીર્ણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-11 17:12:04
  • Views : 521
  • Modified Date : 2020-06-11 17:12:04

ગાંધીનગરની વિદ્યાર્થીની  ધો.૧૦ની પરીક્ષા બોર્ડમાં  ૯૯.૬૬ પીઆર સાથે ઊત્તીર્ણ

ગાંધીનગરની આરજી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી Âકવન્સી રાજેશકુમાર ઠક્કર દ્વારા  તાજેતરમાં  જ   ધો.૧૦   બોર્ડની પરીક્ષામાં ૯૯.૬૬ પીઆર સાથે ઊત્તીર્ણ થઈને સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું નામ  રોશન  કર્યું  છે.  આ  અંગે  Âક્વન્સીએ  જણાવ્યું  કે મારે આગળ ભણીને યુપીએસસીની  પરીક્ષા  આપીને  આઈએએસ બનવું  છે  અને સમાજ માટે સેવા પણ કરવી છે તેમ Âક્વન્સી ઠક્કરે જણાવ્યું હતું અને  જલારામ  સેવા  સમાજના પ્રમુખ  સેવંતીભાઈ  ઠક્કર  મંત્રી  અશોકભાઈ  પોપટ,  ઉપપ્રમુખ  અરવિંદભાઈ  ઠક્કર,  સહમંત્રી  શૈલેષ  મજેઠીયા  તથા  સમગ્ર કારોબારીઓએ  અભિનંદન પાઠવ્યા  છે.  રાજેશભાઈ  ઠક્કર  તથા માતા દક્ષાબેને  પણ શુભેચ્છા પાઠવી છે. 


Download Our B K News Today App



Related News