Recent News of ગુજરાત

રોડ શો, શÂક્ત પ્રદર્શન બાદ મોદી ઉમેદવારી પત્ર ભરશે

વર્ષ ૨૦૧૪ની જેમ ઉમેદવારીપત્ર ભરતા પહેલા લંકાથી દશાશ્વરમેઘ ઘાટ સુધી રોડ શો ઃ વિશ્વનાથના દર્શન કરશે

Read More

થરાદ તાલુકાના રાજકોટ ગામમાં પીવાના પાણીના ફાંફા

ગામમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીનો થતાં ગામમાં પાણી વગર ૨ ગાયો મરી જવાનો સરપંચનો દાવો

Read More

મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્ક દ્વારા ફૂડ ટ્રક-મેરિયોટ્ટ લોન્ચ

મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્ક દ્વારા ફૂડ ટ્રક-મેરિયોટ્ટ લોન્ચ ફૂડ ટ્રક શહેરમાં ૭મી અને ૮મી દરમિયાન શહેરીજનોને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસશે ઃ લોન્ચીંગમાં સૈફઅલી ખાન

Read More

રાધનપુર-હારીજમાં વિજય રૂપાણીની જાહેર સભા

રાધનપુર-હારીજમાં વિજય રૂપાણીની જાહેર સભા

Read More

વડગામના લીંબોઈમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયો

વડગામના લીંબોઈમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયો

Read More

વાવની કુંડાળીયા પ્રા.શાળામાં ઈન્ડિયન એરફોર્સના જવાનોનો સન્માન સમારોહ યોજાયો

વાવની કુંડાળીયા પ્રા.શાળામાં ઈન્ડિયન એરફોર્સના જવાનોનો સન્માન સમારોહ યોજાયો

Read More

અગ્રગણ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ઊંઝા ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું

અગ્રગણ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ઊંઝા ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું

Read More

ડીસામાં ભાજપનું કાર્યાલય ખુલ્લુ મુકાયું

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ડીસા ખાતે શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

Read More

દાંતીવાડા તાલુકામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની પ્રથમ મીટિંગ યોજાઈ

સમાજલક્ષી ચર્ચાઓ કરાઈ ઃ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

Read More

ડીસામાં ઝુલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી

સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વ નિમિત્તે ભગવાન ઝુલેલાલના જન્મદિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

Read More

સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો

આ પ્રસંગે યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવેલ.

Read More

થરા નગરમાં દરિયાલાલ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી

પૂજ્ય દરિયાલાલ દાદાની જન્મ જયંતિનો જન્મોત્સવ દાદાના નવા વર્ષના પ્રથમ માસ ચૈત્રસુદ બીજના દિવસે દર વર્ષે ઉત્સાહ ઉમંગભેર ઉજવવામાં આવે છે

Read More

થરા શહેર ભાજપ દ્વારા ભાજપના ૪૦માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ

ભારતીય જનતા પાર્ટીનો ૪૦ મો સ્થાપના દિવસ ઈન્દિરા નગરમાં યોજાયો હતો.

Read More

સરહદી વાવ પંથકમાં કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓ,વન્યજીવોનું અસ્તિત્વ જોખમમાં

પાણીના અભાવે પશુઓ અને વન્ય પ્રાણીઓની હાલત અત્યંત દયનિય બની જવા પામી છે

Read More

ડીસાના આખોલ ઓવર બ્રીજ પરથી હિટાચી મશીન નીચે પડતા અફડા-તફડી

ઓવર બ્રીજ પરથી પસાર થઈ રહેલ ટ્રેઇલરમાંથી હિટાચી મશીન નીચે પડ્‌યું

Read More

જૈન જૈન કરીને ધર્મના નામે રાજનીતિ કરવા વાળાઓથી સાવધાન ઃ હાર્દીક હુંડીયા

આપણા દેશના ભાઈઓથી અલગ કરવાનું ગંદુ ષડયંત્ર કરનારાથી આપણે સાવધાન થવાની જરૂર છે

Read More

વાછરડો...વાછરડા દાદાનાં....દર્શનાર્થે

આજનાં દોડધામ ધર્યા હાઈફાઈ યુગમાં દિવસેને દિવસે ધર્મ પ્રત્યેની શ્રધ્ધા, ભાવનાં અને લાગણીમાં ક્યાંકને ક્યાંક લોકોની ત્રુટી જણાઈ રહી છે.

Read More

અમિત શાહના બે તબક્કાના રોડ શોમાં લોકો સ્વયંભુ ઉમટી પડ્યા

વેજલપુર તેમજ રાણીપ રામજી મંદિરથી દેવભૂમિ સુધી બે ચરણમાં રોડ શો ઃ ધર્મગુરુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આશીર્વાદ આપ્યા

Read More

કઠોર કાર્યવાહી ઃ ૨૨થી વધુ કટ્ટરપંથીની સુરક્ષાને ખેંચાઈ

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા તમામ કટ્ટરપંથી લોકો સામે આક્રમક કાર્યવાહી હાલ જારી રહેશે ઃ રિપોર્ટ

Read More