ગુજરાત
Recent News of ગુજરાત
દાંતા પોલીસ મથકમાં ફેવીકોલની જેમ ચીપકેલા જમાદારની બદલી સુઈગામ કરાય તેવી માંગ
પોલીસ-વિભાગમાં-ચાલતી-પોલંપોલ-વિષે-ગૃહમંત્રીને-પણ-રૂબરૂ-રજૂઆત-કરવામાં-આવશે.
એકતાનું...પ્રતિબિંબ.....!!!
કોઈપણ એકથી વધુનો સમૂહ કે ઝૂંડ હોય ત્યારે એ દ્રશ્ય હંમેશા રળિયામણું ભાસતું હોય છે.
ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરની ચકાસણી ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં કરાઇ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી
પાલનપુરના બાદરપુર પાટીયા પાસે અકસ્માત ઃ રાહદારીનું મોત
છકડા ચાલકે ટક્કર મારતાં કરુણ મોત નિપજ્યું હતું
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવવાના બહાને ચેડા ડીસા ભાજપ યુવા મંત્રી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ
ફોટો વાઈરલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં રાજકારણ ગરમાયુ
કુંવારવામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા જનસંપર્ક યોજાયો
પાટણ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ પાર્ટીના લોકલાડીલા ચાંગાના વતની જગદીશભાઈ ઠાકોરને વિજય બનાવવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા લોકસંપર્ક યોજાયો
ઝે્રી પ્રવાહી પી લેતા મોત નિપજ્યુ હતુ.
કાણોદર માં યુવકે ઝરી પ્રવાહી પી જીવન ટુંકાવ્યુ.
વાવ કોર્ટે ટડાવના એક કેસમાં બે આરોપીઓને બે વર્ષની સજા ફટકારતા ચકચાર
પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓ નાગજીભાઈ રાજાભાઈ પરમાર તથા રાજાભાઈ તેજાભાઇ પરમારના દીકરાઓ ફરિયાદી ગલાભાઈ રાવતભાઈ પરમાર રહે
થરામાં કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય શિવાભાઈ ભૂરીયાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મુકાયું
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ટોટાણા રોડ ઉપર એસ્સાર પંપ ની સામે મેદાનમાં આવેલ આૅફીસમાં ગઈ કાલ તા.૧૧-૦૪-૨૦૧૯ ને ગુરૂવારના રોજ બપોરે ૧૨.૩૯ મિનિટે પ.પૂ.સંત શિરોમણિ સદારામબાપુની છબીને કુ.મિતલબેન ચિનાજી ઠાકોર, કુ .ક્રુપાબેન વિનાજી ઠાકોર ના વરદ હસ્તે કંકુ તિલક કરી શિવાભાઈ ભુરીયા ધારાસભ્ય દિયોદરના વરદ હસ્તે રિબિન કાપી કોંગ્રેસ પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું
ડીસાના જોરાપુરા ગામમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
ડીસાના જોરાપુરા ગામે ગઈકાલે સાંજે ડીસા તાલુકા પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે ગામના સ્મશાન પાસે કેટલાંક ઇસમો તીનપતીનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે રેડ કરતાં જુગાર રમતા રંગે હાથ ચાર ઇસમોને ઝડપી પાડયા હતા
સાત સમુંદર પારથી ચૈત્રી નવરાત્રિમાં અનુષ્ઠાન કરવા અંબાજી આવ્યા ઓસ્ટ્રલિયાના દંપતી
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાતનું મોખરાનું યાત્રાધામ છે. હાલમાં ચૈત્રી નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે
મતદાન જાગૃતિ વધારવા પાલનપુર ખાતે રંગોળી
તા.૨૩ એપ્રિલે મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની અપીલ
થરાદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો
લોકસભાની ચૂંટણીને લઈને થરાદ શહેરમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં થરાદ મહિલા મોરચાના પ્રમુખ કોકીલાબેન પ્રજાપતિ અને તેમની કારોબારી ટીમે થરાદ શહેરના વોર્ડમાં પ્રચાર શરૂ કરી દીધો છે.
બહુમતી ધરાવતા રબારી-ભરવાડ સમાજની લોકસભામાં અવગણના
બહુમતી ધરાવતા રબારી-ભરવાડ સમાજની લોકસભામાં અવગણનાઅમારા પ્રશ્નોનું નિરાકરણ નહિ તો વોટ નહીં, અમારા હક્કની લડાઈ લાકડીયો તાર બન્યો ડીજીટલ તાર ઃ જીવરાજ આલ ચૂંટણીઓના બ્યુગલ ફુંકાઈ ચૂક્યા છે.
પ્રચંડ ઉર્જા સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ કર્યો છે એક જ નિર્ધાર - ફીર એક બાર મોદી સરકાર
ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલનો ડીસા તાલુકાનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો તાલુકાના અનેક અગ્રણી કોંગ્રેસી આગેવાનોએ કોંગ્રેસમુક્ત થઇને કેસરીયા કર્યા ડીસા
જેટની કટોકટી વધુ ગંભીર બની ગઇ માત્ર ૧૪ વિમાન ઓપરેટ
કોઇપણ એરલાઈનને વિદેશમાં સર્વિસને ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા ૨૦ વિમાનો હોવા જાઈએ લોન માટે ૨૬ ટકા હિસ્સો ગોયેલે ગિરવે મુક્યો
ડીસામાં સાંઈરામ જન્મોત્સવની ઉજવણી કરાશે
ડીસાના સરદાર પટેલ બાગ પાસે આવેલ સાંઈબાબા મંદિર ખાતે તારીખ ૧૪-૪-૨૦૧૯ ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યાના સુમારે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ગઢ હાઈસ્કૂલમાં પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડાનું વિતરણ
બાળકોને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ચૌધરી સમાજમાં કુરીવાજો બંધ કરવા મહિલાઓની બેઠક યોજાઇ
ચૌધરી સમાજમાં મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત રાજ્યના મહિલા મોર્ચા દ્વારા વિવિધ ગ્રામ્ય લેવલની બેઠકો યોજવામાં આવી રહી છે.


