થરા શહેર ભાજપ દ્વારા ભાજપના ૪૦માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 06:24:35
  • Views : 517
  • Modified Date : 2019-04-07 06:24:35

કાંકરેજ તાલુકાના વહેપારી થરામાં ગઈકાલે  ભારતીય જનતા પાર્ટીના ૪૦માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના તા.૦૬-૦૪-૧૯૮૦ ના રોજ થયેલ જેના ૪૦માં વર્ષના ભાગરૂપે થરા શહેર ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો   ૪૦ મો  સ્થાપના દિવસ ઈન્દિરા નગરમાં યોજાયો હતો.

જેમાં રાયમલભાઈ ડી.પટેલ, યોગેશભાઇ જોષી, શંકરભાઈ પરમાર, ભૂપતસિંહ ડી.પરમાર (ઠાકોર), નટુભાઈ પ્રજાપતિ, રઘુભાઈ મકવાણા, સોમાભાઈ પ્રજાપતિ વગેરે ભાજપના કાર્યકતા ભાઇઓ બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News