ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક GSC વતી રાહત ફંડમાં ૩.૦૨ કરોડનું યોગદાન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 17:58:54
  • Views : 492
  • Modified Date : 2020-04-09 17:58:54

ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક (જીએસસી) વતી કોરોના મહામારી સામેના યુદ્ધમાં લડવા માટે PM Cares ફંડ તેમજ મુખ્યમંત્રી રાહત કોશમાં અનુક્રમે રૂ. ૧.૫૧ કરોડ અને ૧.૫૧ કરોડ એમ કુલ રૂ. ૩.૦૨ કરોડના યોગદાનના ચેક્ રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીને સોંપવામાં આવ્યા હતા. આ સાથે સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સહકારી બેન્કોએ પણ સાથે મળીને અત્યાર સુધીમાં આ મહાયુદ્ધમાં લડવા માટે જે યોગદાન આપ્યું છે જેની કુલ રકમ ૮.૩૪ કરોડ થવા જાય છે. 

Download Our B K News Today App



Related News