ગુજરાત
Recent News of ગુજરાત
સિદ્ધપુરના ખોલવાડા ગામે ખોદકામ કરતાં મોટા ગોગમહારાજની મૂર્તિ તેમજ ચાંદીની પાદુકા મળી આવ્યા

ડીસાના માલગઢ વિસ્તારના ખેતરોમાં જવાના રસ્તાઓમાં વરસાદ પાણી ભરાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તાત્કાલિક આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરાવે તેવી લોકોની માગ છે.

ડીસાના લાલચાલી વિસ્તારમાં સોનાના વેપારીએ ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી કરી ફરાર થતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

મમતા દિવસ- ને માતા અને બાળકોનો દિવસ" માનવામાં છે તમામ સગર્ભાઓની વિનામૂલ્યે તપાસ, રસીકરણ, લોહતત્વની ગોળીઓનું વિતરણ, પાંચ વર્ષથી નીચેના બાળકોનું રસીકરણ!

બનાસકાંઠાના પાલનપુરમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : કુલ સાત લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

આમ આદમી પાર્ટીની સંવેદના યાત્રા બનાસકાંઠાના કંસારી ગામે પહોંચી : ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

અમીરગઢ હાઇવે પર જીપ અને બાઈક વચચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નું મોત નિપજ્યું

બીકે ન્યૂઝ દૈનિક અને બીકે ન્યુઝ ટુડેના અહેવાલથી પાલનપુર નગરપાલિકા તંત્ર સઘળું જાગ્યું અને શહેરમાંથી પસાર થતી લડવી નદીના નાળાની સફાઈ કરવાનું નગરપાલિકાએ હાથ ધર્યું છે

સિદ્ધપુરના સેદરાણા ગામે ઘરફોડ ચોરી કરી 4,36,000 ના દાગીના તેમજ રોકડ ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન : ધાનેરા તાલુકામાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો પરેશાન

છેલ્લા ચોવીસ કલાકથી વરસાદે રાહતનો શ્વાસ લીધો છે. આમ છતાં પાલનપુરના જાહેર માર્ગ અને સોસાયટીના અંદરના વિસ્તારમાં પાણી ભરાયા હતા એ હજુ ઓસર્યા નથી. જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે

કાંકરેજ તાલુકાના દાતાઓના સહયોગથી "જય નારાયણ સેવા મંડળ"દ્વારા ઝુંપડપટ્ટીમાં કારીયાણાની કીટ અર્પણ કરાઈ હતી

ભીલડી નજીકના ઇન્દિરાનગર બ્રિજ નીચે આજે ટ્રેન નીચે આવી યુવક કપાયો હતો..ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

અમીરગઢના ડેરીગામ નજીક ખેતરમાંથી ચાર ફૂટ લાંબો અજગર દેખાતા વનવિભાગ દ્વારા રેસ્ક્યું

વરસાદની આગાહી:મોસમ વિભાગે દિલ્હી-NCRમાં યલો અલર્ટ આપ્યું; ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન

પાટણ ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની સૌપ્રથમવાર ચિંતન બેઠક યોજાઇ હતી

બનાસકાંઠાના વેપારીમથક ડીસા શહેરમાં ત્રણ મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ સામાન્ય વરસાદમાં જ ઉખડી ગયો હોવાની ઘટના સામે આવી

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

સરહદી સુઈગામ તાલુકાના નેસડા(ગોલપ) ગામના દલિત યુવક ઉપર માથાભારે ઇસમો દ્વારા જીવલેણ હુમલો