ગુજરાત
Recent News of ગુજરાત
થરાદના લોઢનોર ગામે કરિયાણાની દુકાનમાં લાગી આગ : દુકાનમાલિકને અંદાજીત 1.લાખનું નુકશાન.

સુરત : આપઘાત કરી મોતને વહાલું કરનાર પત્નીના મૃત્યુના 21માં દિવસે સુરતમાં પતિનું છાતીમાં દુખાવા બાદ મોત, 6 મહિનાનો પુત્ર નોધારો.

સુરતમાં વેક્સિનના બંધ સેન્ટર પર ધક્કા ન ખાઓ, કોવેક્સિનનાં 16 સેન્ટર અને કોવિશીલ્ડનાં 98 સેન્ટર જાહેર.

યાત્રાધામ અંબાજીમાં તોલમાપ વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પ્રસાદના વધુ ભાવ લેતાં 3 વેપારીને દંડ કરવામાં આવ્યો હતો.

સિદ્ધપુર ખાતે ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વેસ્ટન રેલ્વે સિદ્ધપુર ના સ્ટેશન અધિક્ષક એચ.એમ. મીના ને સ્થાનિક મુદ્દાઓના અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું.

પાલનપુરમાં હનુમાન ટેકરી ખાતે ૧ થી ૧૧ વોર્ડમા વિકાસના કાર્યોના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ચીફ ઓફિસરની અવગણના.

થરાદ ડેપોમાં પરિવર્તન : ભારતીય મજૂર સંઘનો છેડો ફાડી થરાદ ડેપોના ૫૫ કર્મચારીઓ મજુર મહાજનમાં જોડાયા.

અમદાવાદ : માત્ર 700 ગ્રામ વજન અને હાથના પંજા કરતાં સહેજ મોટું કદ ધરાવતા શિશુના હૃદયની જટિલ અને સફળ સર્જરી કરાઈ.

'વેક્સિન પાસપોર્ટ'માં કોવિશિલ્ડને માન્યતા ન અપાઈ, ફાઈઝર, મોર્ડના, એસ્ટ્રાજેનેકા અને જોનસન એન્ડ જોનસનને જ મંજૂરી મળી.

ગુજરાત : ધોરણ-10નું પરિણામ 1 જુલાઈએ જાહેર થઈ શકે, સ્કૂલનું નામ અથવા કોડના આધારે આ રીતે ઓનલાઈન ચેક કરો રિઝલ્ટ.

અમરેલી : ધારીના 13 વર્ષના સાગરનું 140 કિલો વજન, જમવા બેસે તો 7 રોટલા આરોગી જાય છે, હલન-ચલન કરવામાં પણ મુશ્કેલી.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યાના 6 દિવસમાં ફિયાસ્કો, સેન્ટર પર 'વેક્સિન ઉપલબ્ધ નથી'ના બોર્ડ લાગ્યા.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, નોંધાયા એક સાથે 2 કેસ.

સુરતમાં આપઘાત કરવાના કારણસર એક યુવાન બ્રિજ પર ચડ્યો, જુઓ ફાયરબ્રિગેડના જવાનોનું LIVE રેસ્ક્યૂ.

અમદાવાદ : ખૂબસૂરત યુવતી સોશિયલ મીડિયા પર દોસ્તી કરી કોલ કરે તો રિસીવ કરતાં પહેલાં ચેતજો, ન્યૂડ થઈને વીડિયો ઉતારે છે, પૈસા પણ પડાવશે.

બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનો અનોખો પ્રયોગ : રણના અમૃત ફળ ખારેકનું થરાદમાં કર્યું સફળ ઉત્પાદન.

બનાસકાંઠામાં વટ સાવિત્રીના વ્રતના દિવસે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ : 300 જેટલી મહિલા આપી રહયી છે કોરોનને આમંત્રણ.

અંતરીયાળ વિસ્તારની સગીરા સાથે ત્રાસ આચરનાર તેમજ દુષ્કર્મ કરનાર ચાઇલ્ડ વેરફેર કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા જીલ્લામા વરસાદના પગલે શાકભાજીના ભાવોમાં વધારો નોંધાયો.