ગુજરાત
Recent News of ગુજરાત
બનાસકાંઠા જિલ્લામાંથોડા દિવસના વિરામબાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો અને શહેરી વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.

લાખણી તાલુકાના ગેળા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા ભાજપ પ્રમુખ સહિત તેમની ટીમ પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે પહોંચી હતી.

ડીસા તાલુકાના ઓઢવા ગામ ખાતે રેલવે ફાટકના ધરનાળામા વરસાદનું પાણી ભરાઇ જતાં લોકોને ભારે હાલાકી પડી રહયી છે

સરસ્વતી તાલુકાના ચારૂપ ગામના એક શખ્સે લોનના હપ્તા ભરવા ન પડે તે માટે ચારૂપના ફાયનાન્સર પર એસિડ છાંટ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસના ભારે બાફરાં બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી : અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ : કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવી પ્રવેશ અપાયો

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા કોલેજમાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

કાંકરેજના જાખેલ સ્મશાનભુમિમાં ૮૦૦ જેટલા વૃક્ષો વાવી ગ્રામજનો દ્વારા સામુહિક વૃક્ષારોપણ કરાયુ હતું

થરાદના મેઢાળા ગામે ખેતરમાં રહેતા માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર.

કાંકરેજ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતાં ઘર અને સેડના પતરાં ઉડી ગયા

ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ પાસે ૧૦૦થી વધુ ઇન્ટર ડોકટરો હડતાળ પર ઉતર્યા

આપ નેતા ગોપાલ ઇટાલીયાની સામે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે નરેન્દ્ર મોદી

વિધાર્થીઓનાં મેરીટ બેઝ પોગ્રેશનની માંગ સાથે પાટણ યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું.

ડીસાના મૂડેઠા ગામે ખેતરમાં રમતી બે વર્ષની બાળકી ને સાપ કરડયો: 108 દ્વારા પાલનપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.

ડીસાના સિંધી કોલોનીમાં નાનકડી બોલાચાલીમાં ઘાયલ મહિલાનું 14 દિવસબાદ મોત : પરિવારજનો દ્વારા હત્યા કરનાર શખ્સને ઝડપી પાડવાની માંગ કરાઇ.

આવતીકાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ : તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ.

પાલનપુર જી ડી મોદી કોલેજ સામે પાણીનુ ટેન્કર ભરેલુ ટ્રેકટર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો.