ગુજરાતમાં કોરોનાનો કાળ રાજ્યમાં 228 : બનાસકાંઠામાં 2 નવા કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 11:24:28
  • Views : 958
  • Modified Date : 2020-04-19 11:24:28

બનાસકાંઠા જિલ્લામાં વધુ ૨ કોરોના પોઝીટીવ કેશ નોંધાયા.પાલનપુરનું ગઠામણ ગામ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.ગઠામણ ગામમાં લોકાચારે ગયેલા વધુ બે લોકોને કોરોના પોઝીટીવ.ગઠામણ ગામમાં જ અત્યાર સુધી ૮ કોરોના પોઝીટીવ કેશ.તમામ કોરોના પોઝીટીવ કેશના દર્દીઓને પાલનપુર કોવિડ હોસ્પિટલમાં અપાઈ રહી છે સારવાર.ગુજરાતમાં કોરોનાનો હાહાકાર નવા ૨૨૮ કેસ આવ્યા

નવા કેસ

વડોદરા ૮ બોટાદ ૧

છોટા ઉદેપુર. ૧ અમદાવાદ ૧૪૦

સુરત ૬૭ આણંદ ૧

બનાસકાંઠા ૨ ભાવનગર ૨

મહેસાણા ૧ રાજકોટ ૫

રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો ,૧૬૦૪

Download Our B K News Today App



Related News