ડીસામાં વધુ એક કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-27 16:47:54
  • Views : 1341
  • Modified Date : 2020-06-27 16:47:54

બનાસકાંઠા

ડીસામાં વધુ એક કોરોના પોઝીટીવ

ડીસામાં કોરોના પોઝીટીવની સંખ્યા પહોંચી ૪૪ પર

શહેરના શ્યામ બંગલો ભાગ-૧ની મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ

૫૬ વર્ષીય સવિત્રીબેન ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

Download Our B K News Today App



Related News