બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ કેસ ૧,૧૬૧ અને કુલ ૯ લોકોનાં મૃત્યુ થયા છે.
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ કેસ ૧,૧૬૧ અને કુલ ૯ લોકોનાં મૃત્યુ થયા છે.
મહેસાણા જિલ્લાની કમિટિ બેઠક સંસદ શારદાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ
લોકોના પ્રશ્નોનું અને વિકાસના કામોનું હકારત્મક નિવારણ કરીએ ઃ સાસંદ
પાલનપુર વિકાસ નકશાને લઈને અચાનક બેઠક રદ
પાલનપુર શહેરનો વિકાસ નકશો ૨૦૦૪ માં બન્યો હતો. ત્યારબાદ ૧૬ વર્ષના વિલંબ બાદ પણ વિકાસ નકશો બની શક્યો નથી
રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે બંગાળની ખાડી ઉપરના લો પ્રેશરથી વરસાદની સંભાવના
આગામી પાંચ દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી
અંબાજીમાં નવરાત્રિના નવ દિવસ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા લાઈવ ટેલીકાસ્ટ કરાશે
જેનું જીવંત પ્રસારણ શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ તેમજ ઓફિસિયલ સોશિયલ મીડિયા યૂટ્યૂબ પર જિવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે
ડીસાના ગાયત્રી મંદિર નજીકથી ઝેરડાના યુવકની લાશ મળી
મૃતકના ભાઇએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે જાણ કરી
આબુરોડ રિકો પોલીસ દ્વારા મોટી કાર્યવાહી સાયબર ઠગ ગેંગના ૬ ની ધરપકડ
રાત્રે વિદેશમાં ફોન કરી કરતા હતા ઠગાઈ ઃ સ્થળ પરથી ૯ લેપટોપ, ૧૧ મોબાઇલ અને એક લક્ઝુરિયસ કાર જપ્ત
કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા લાખણી તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય
ભારે રસાકસી અને ખેંચતાણ બાદ ભાજપ કોંગ્રેસને પછાડવામાં સફળ
હાર્દિક હુંડિયાના અભિનયમાં છુપાયેલા સંદેશને જીવનમાં ઉતારીને સુરતના હિરા વ્યાપારીએ શેરબજારમાં કામ નહીં કરવાનું પ્રણ લીધું
વર્તમાનની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણની આ ગંભીર બિમારી સામે દેશ અને દુનિયા લડી રહી છે
માળી પરિવારની દીકરીનો હત્યારો માળી યુવક જ નીકળ્યો ડીસામાં મુકબધીર બાળાની ગળું કાપી હત્યા
હત્યારાએ કથિત દુષ્કર્મ આચરી ભાખર પાસે બાળાની હત્યા કરી
આગથળા પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો
આગથળા પોલીસ દ્વારા જુના પોલીસ સ્ટેશનની જગ્યામાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો
થરાદ રેફરલ હોસ્પિટલ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત
બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજયું
લાખણી તા. પં. ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ ભરાયા
બન્ને પક્ષના તાલુકા પ્રમુખોએ જીતના દાવા કર્યા
૫૦ ટકા અને શક્ય હોય તો સંપૂર્ણ ફી માફ અંતર્ગત પાટણમાં ગુજરાત જન અધિકાર મંચ-પાટણ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરાયું
થોડાક સમય પહેલા શિક્ષણમંત્રી દ્વારા ૨૫ ટકા ફી માફીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો
આજથી નવલી નવરાત્રી... કોરોના કહેર વચ્ચે શ્રદ્ધાનું ઘોડાપુર
નવરાત્રીના સ્થાપનથી લઈ અનુષ્ઠાન અને પૂજા-અર્ચના માટે આજથી નવ દિવસ સુધી એક જ જયઘોષ ગૂંજશે
ડીસાના ત્રિલોકનાથ મહાદેવ આસ્થાનું કેન્દ્ર બન્યું
૫૦ વર્ષ પહેલા શિવગીરી મહારાજ દ્વારા અહીં સંતોષીમાતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી
થરાદ ખાતે પૂજા પાર્કમાં ૩ મકાનોના તાળા તૂટ્યાં
સવારના મકાન માલિકોએ આને સોસાયટીના લોકોએ ભેગા થઇ મીડિયા અને પોલીસને જાણ કરી હતી
થરાદના માંગરોળમાં માતાજીને ચઢાવાતી સુખડીના ઘીમાં પણ ભેળસેળ
ઘીના નમુનાની તપાસમાં હલકી ગુણવત્તા બહાર આવી
અરબી સમુદ્રમાં એક વેલમાર્ક પ્રેશર સક્રિય, ભારે વરસાદ પડી શકે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં એક વેલમાર્ક પ્રેશર સક્રિય, ભારે વરસાદ પડી શકે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ


