રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ કેસ ૧,૧૬૧ અને કુલ ૯ લોકોનાં મૃત્યુ થયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:47:33
  • Views : 292
  • Modified Date : 2020-10-18 11:47:33

     ગુજરાતમાં કુલ ,૫૮,૬૩૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ કુલ નવા કોરોનાના કેસ ,૧૬૧ નોંધાયા હતા. આ સાથે સમગ્ર દેશમાં કોરોનાના મહત્તમ કેસો ધરાવતા રાજ્યોની કક્ષામાં ૧૫માં ક્રમે છે. આ ઉપરાંત કુલ કેસ ૧.૫૮ લાખની સાપેક્ષે એક્ટિવ કેસ ૧૪,૫૮૭ નો ગુણોત્તર જોઇએ તો તે હાલ ૯.૧ ટકા છે અને ૧,૨૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સહિત ગુજરાતમાં સાજા થયેલાં કુલ દર્દીઓની સંખ્યા ,૪૦,૪૧૯ પહોંચી છે. ગુજરાતનો રિકવરનો રેટ ૮૮.૬ ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૫૩.૨૨ લાખ સેમ્પલ લેવાયા છે.

  રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં લોકોનાં મૃત્યુ થયા છે તે પૈકી અમદાવાદ શહેરમાં અને સૂરત શહેરમાં ૨-૨ અને, રાજકોટ શહેરમાં તથા વડોદરા શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં ૧-૧ કોરોના દર્દીનું મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક હવે ,૬૨૯ થયો છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ મૃત્યુદર ૨.૩ ટકા છે. હજુ ૭૯ દર્દીઓની હાલત ગંભીર છે.

 

Download Our B K News Today App



Related News