બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગેરકાયદેસર માટી ચોરી સામે ભૂસ્તર વિભાગની કાર્યવાહી ડીસાના દામામાં માટી ચોરી ઃ રૂ.૭.૭૦ લાખનો દંડ ફટકારાયો
ગેરકાયદેસર ખનન ચોરી કરતા ભૂસ્તર વિભાગે એક જેસીબી, ચાર ડમ્પર કબજે કર્યા ઃ રૂ. ૧ કરોડના વાહન જપ્ત કરાયા ઃ ભૂમાફિયાઓ હવે નદીના પટ છોડી માટી ચોરી તરફ વળ્યા
વિધાનસભાની પેટાચૂંટણી લડાવી ઝડફિયાને કેબિનેટ મંત્રી પદ આપવા માટે ભાજપના નેતાઓની વ્યૂહરચના, ભાજપમાં આવેલા 4 પૂર્વ MLAની ટિકિટ કપાઈ શકે

બનાસડેરીની ચૂંટણી પ્રક્રિયા સમયે વડગામ તાલુકામાં બનેલી ઘટના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીનો આત્મહત્યાનો પ્રયાસ
ઝેરી પ્રવાહી પી લેતા મંત્રીને પાલનપુર સારવાર અર્થે ખસેડાયા ઃ વોટ માટે મંત્રી ઉપર દબાણ કરાતું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ ઃ વડગામના ઉમેદવાર સામે વોટ માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઃઓડિટમાં રૂ. ૨૦ લાખ ઉપરાંતની ઉચાપત ધ્યાને આવતા મંત્રીને નોટિસ અપાઇ હતી
વધુ 278 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 29735 થયો, 2 મોત સાથે મૃત્યુઆંક 933 પર પહોંચ્યો

સરફુદ્દીન ગામ અંકલેશ્વરથી વિખૂટું પડે તેવી ભીતિ

શહેર-જિલ્લામાં 198 નવા કેસ નોંધાયા, 258 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યાં, 3 દર્દીના મોત થતા મૃત્યુઆંક 1815 થયો

સ્કૂલોએ પગાર બંધ કરતાં છોલે-કુલચા, હોમ ક્લિનિંગ, માર્કેટિંગ બિઝનેસ શરૂ કરી શિક્ષકો આત્મનિર્ભર બન્યા

કોરોનાએ 7 દર્દીના 70 ટકા ફેફસાં ડેમેજ કરી નાખ્યા ત્યાં સુધી લક્ષણો દેખાયાં જ નહીં: લોહીની નળીમાં ગઠ્ઠા જામી જતાં 3ને લકવાની અસર

કોરોનાના સંક્રમણને પગલે પોળો ફોરેસ્ટમાં શનિ અને રવિવારે પ્રવાસીઓ પ્રવેશ નહીં કરી શકે, રાતના 12 વાગ્યાથી જાહેરનામું લાગૂ પડશે

25 ટકા સ્કૂલ ફી ભરી શકીએ તેમ છીએ, સરકાર 75 ટકા માફી આપે: વાલીમંડળ

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,310 નવા કેસ અને 15ના મોત, કુલ કેસ 1 લાખ 40 હજારને પાર તો મૃત્યુઆંક 3,478એ પહોંચ્યો

આજથી શનિ-રવિ પોળો ફોરેસ્ટ બંધ, કૃષિ બિલ-સ્કૂલ ફી માફી મામલે રાજ્યભરમાં કોંગ્રેસનું વિરોધપ્રદર્શન

રાજકોટમાં 24 કલાકમાં 12ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6300ને પાર, 987 દર્દી સારવાર હેઠળ

શહેરમાં 11,917 પોઝિટિવ કેસની સામે 10 હજારથી વધુ દર્દી રિકવર થયા, માત્ર 1656 જ એક્ટિવ કેસ

'મારા સસરાએ મને પકડી લીધી ને મારઝુડ કરી, મારા અંતઃવસ્ત્રો તેના કપડા પર મૂકી દે છે' વડોદરાની પરિણીતાની પોલીસ ફરિયાદ

સુરતમાં માથાભારે બુટલેગરોએ મધરાત્રે મસ્જિદના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી

ગાંધી આશ્રમ પાસે કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત કરી

રાજ્યમાં સરકારી-ખાનગી બસ સેવામાં હવે અડધા નહીં, પણ પોણા ભાગે પેસેન્જર ભરી શકાશે, સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે

કોરોનાને કારણે નાણાકીય કટોકટી, સરકારે બહાર પાડી ખાસ ગાઇડલાઇન્સ, આ વર્ષે માત્ર 1 કરોડ સુધીનાં જ કામો કરવા અપાઈ સૂચના