રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો ૧.૬૪લાખ અને હાલ ૧૪૦૭૧ એક્ટિવ કેસ પૈકીના ૭૨ વેન્ટીલેટર, ૩૬૭૦ના દર્દીના મોત થયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 11:41:46
  • Views : 282
  • Modified Date : 2020-10-23 11:41:46

  ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૫૫,૮૫,૪૪૫ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ ,૬૪,૧૨૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ,૬૭૦ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ ,૪૬,૩૦૮ દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં ૧૪,૧૪૩ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૨ દર્દી વેન્ટિલેટર પર જ્યારે ૧૪,૦૭૧ની હાલત સ્થિર છે.

  રાજ્યમાં હવે કોરોનાના દૈનિક કેસો ૧૧૦૦ની આસપાસ આવી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલ સુધી પાંચ વાગ્યા સુધી ૫૨,૯૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ,૧૩૬ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા ,૨૦૧દર્દી સાજા થયા હતા. તેમજ દર્દીના મોત થયા હતા. આમ લગભગ મહિના બાદ થી ઓછા મોત નોંધાયા હતા. આ પહેલા ૨૫ એપ્રિલે દર્દીના મોત થયા હતા. ત્યારબાદથી લઈ અત્યાર સુધીમાં અથવા થી વધુ દર્દીના મોત થતા આવ્યા હતા. જ્યારે સતત ૧૪માં દિવસે નવા કેસ કરતા ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ હતી. આ સાથે જ ગુજરાતનો રિક્વરી રેટ ૮૯.૧૫ટકા થઈ ગયો છે. આમ ૧૦૦ દર્દીએ ૮૯થી વધુ દર્દી સાજા થવા લાગ્યા છે. હાલ રાજ્યમાં ૧૪,૧૪૩ એક્ટિવ કેસ છે. આમ ૮૨ દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને ૧૪,૧૪૩થયા છે.

Download Our B K News Today App



Related News