નર્મદા બંધનો ૫,૦૦૦ એલ.ઈ.ડી. લાઈટ અને લેસર રોશનીથી અદભુત નજારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 11:52:34
  • Views : 297
  • Modified Date : 2020-10-23 11:52:34

  સરદાર સરોવર નર્મદા બંધ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના તમામ પ્રોજેક્ટને એલઈડી લાઈટથી શળગારવામાં આવ્યા છે. ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓના ભાગ રૂપે આ તૈયારીઓ કરાઈ રહી છે. નર્મદા ડેમ ખાતે ,૦૦૦ એલ.ઈ.ડી. તથા લેસર લાઈટ લગાવતા રાત્રે ડેમનો અબભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ લેસર શો નિહાળી સ્ટેચ્યુ અને ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ અભિભૂત થઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News