છઠ્ઠુ તે નોરતું નવરંગી રે, ઘરમાં જ ગરબા કરે સોસાયટીની સહિયરો રે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 14:35:35
  • Views : 351
  • Modified Date : 2020-10-23 14:35:35

           છઠ્ઠા નોરતે પણ ખેલૈયાઓ દ્વારા સોસાયટીઓ તથા પોળોમાં આરતી અને ગરબા કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહિલાઓ ટ્રેડિશનલમાં નજરે પડી હતી. તેઓએ પોતાના ઘરમાં જ પરીવારજનો સાથે સંગીતના તાલે અવનવા ગરબાના સ્ટેપ લીધા હતા. ઘરમાં પણ ગરબા રમતી વખતે શહેરીજનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News