થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સાથે આરોપીને થરાદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 11:47:40
  • Views : 232
  • Modified Date : 2021-12-07 11:47:40

થરાદ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી ઇકો ગાડીને ચેક કરતા અમૃતલાલ કરસનરામ દેવાસી જાત કબજામાંથી વગર પાસ પરમીટનો અને ગે.કા. રીતે માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ કુલ – ૨૪ ગ્રામ કિ.રૂા.૨,૪૦,૦૦૦/- સાથે મળી આવેલ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૧૫૩૦/- એમ કુલ કિ.રૂ.૨,૪૪,૫૩૦/- ના મુદામાલ સાથે વાહન ચેકીંગ દરમિયાન મળી આવતાં તે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ તથા સદરહુ મેફેડ્રોન ડ્રગ્સ પી.સી બિશ્નોઇ પાસેથી ખરીદીને લાવેલ હોઇ જે ઇસમ વિરૂદ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિઝ એકટ ૧૯૮૫ ની કલમ- ૮(સી), ૨૧(બી), ૨૨(બી), ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News