ડીસા તાલુકાના જુના ડીસા ગામે દારૂડિયાની રંજાડથી પીએચસી સેન્ટરનો સ્ટાફ પરેશાન થયી રહ્યો પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં તેવી જુનાડીસા પીએચસી સેન્ટર ના મેડિકલ સ્ટાફ માંગ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-06 15:13:09
  • Views : 362
  • Modified Date : 2021-12-06 15:13:09

ડીસા તાલુકાના જુના ડીસા ગામે દારૂડિયાની રંજાડથી પીએચસી સેન્ટરનો સ્ટાફ પરેશાન થયી રહ્યો પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં તેવી જુનાડીસા પીએચસી સેન્ટર ના મેડિકલ સ્ટાફ માંગ છે

આમ તો કોરોના સમય દરમિયાન દરેક આરોગ્ય કર્મચારીઓ સારી સેવા આપી છે ત્યારે વાત કરીએ તો ડીસા તાલુકાના જુનાડીસા ગામ આરોગ્યની સેવાઓ પૂરતી મળી રહે તેવા હેતુસર જુનાડીસા પીએસસી સેન્ટર નું એક સબ સેન્ટર બનાવેલ છે જેથી કરીને લોકોને આરોગ્યની સેવાઓ પૂરતી  મળી રહે તેવા હેતુથી સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે પરંતુ સબ સેન્ટર ખાતે રાત્રી દરમિયાન સબ સેન્ટરના બારી દરવાજા તોડીને અસામાજિક તત્વો તેમજ દારૂડિયાઓ અંદર પ્રવેશ કરીને દારૂની મહેફિલ માણે છે તેમજ સરકારી દવાઓ ને બાળીને તાપણી સ્વરૂપે ઉપયોગ કરે છે સાથે સબ સેન્ટર ની અંદર પેશાબ ગુટકા ની પીચકારીઓ મારી ને સબ સેન્ટર ને ખરાબ કરે છે ત્યારે જુનાડીસા મેડિકલ ઓફિસર ને જાણ થતા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે એવું જણાવવામાં આવ્યું હતું

 

સાથે મેડિકલ સ્ટાફ ની માંગ છે રાત્રી દરમિયાન પોલીસ કાતો હોગાડ દ્વારા પેટ્રોલિંગ કરવામાં તેવી જુનાડીસા પીએચસી સેન્ટર ના મેડિકલ સ્ટાફ માંગ છે.

 

Download Our B K News Today App



Related News