થરાદ માર્કેટયાર્ડ ખાતે થરાદ શહેર ભાજપ દ્વારા કારોબારી બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 11:41:37
  • Views : 235
  • Modified Date : 2021-12-07 11:41:37

કારોબારી બેઠક ની શરુઆત દિપ પ્રાગટય -વંદે માતરમ્  થી કરવામા આવી હતી,શહેર પ્રમુખ અજયભાઇ ઓઝા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામા આવ્યુ, ડો.રિતેશભાઇ પ્રજાપતિ  દ્વારા રાજકીય પ્રસ્તાવ મુકવામો આવ્યો,આગામી કાર્યક્રમો અંગે રાજુભાઇ ડાભી દ્વારા માહિતી આપવામા આવી, માન પરબતભાઈ પટેલ દ્વારા વિવિધ યોજનાઓ ની માહીતી આપવા આવી હતી,માવજીભાઇ પટેલ,શૈલેષભાઇ પટેલ, ચંદ્રીકાબેન પટેલ,ઓખાભાઈ પટેલ, તગજીભાઈ બારોટ,લવજીભાઇ વાણીયા,ટી કે વાણિયા,દ્વારા સરકાર દ્વારા થયેલ કાર્યો અંગે માહિતી આપવા મા આવી હતી,નવનિયુક્ત પ્રમુખ અજયભાઇ ઓઝા અને નવનિયુક્ત જીલ્લા મોર્ચા ના કારોબારી સભ્યો અને પ્રભારી ઓ નુ જીલ્લાની ટીમ, શહેર ભાજપ અને વિવિધ મોરચાઓ દ્વારા  શાલ અને ખેસ થી સન્માન કરાયુ હતુ, જેહાભાઈ હડીયલ દ્વારા આભાર વિધિ કરી કારોબારી બેઠક નુ સમાપન કરાયુ હતુ,મીટિંગ સ્થાન પર  સુશોભન કાર્ય યુવા મોર્ચા ની ટીમ દ્વારા કરવામા આવ્યુ હતુ, કારોબારી બેઠક નુ સંપૂર્ણ સંચાલન મહામંત્રી પ્રકાશભાઇ સોની દ્રારા કરવા મા આવ્યુ હતુ.

જેમા સાંસદ પરબતભાઈ પટેલ,પૂર્વ વિસમુદ્દા અમલીકરણ અધ્યક્ષ માવજીભાઇ પટેલ, બનાસબેંક ના ડીરેકટર શૈલેષભાઇ પટેલ,થરાદ શહેર પ્રભારી રાજેન્દ્રભાઇ ડાભી, થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ ઓઝા, મહામંત્રી પ્રકાશભાઇ સોની, મહામંત્રી જેહાભાઈ હડીયલ, ચંદ્રીકાબેન પટેલ, રાજેન્દ્રભાઇ ડાભી,કોકીલાબેન પ્રજાપતી,ડો.કમલેશભાઇ એન્જિનિયર,થરાદ શહેર ની કારોબારી, વિવિધ મોરચાઓ ના પ્રમુખ મહામંત્રીઓ નગર પાલિકા ના ચુંટાયેલા પ્રતિનિધિઓ,જીલ્લા મોર્ચા ના પદાદિકારીઓ અને થરાદ શહેર ભાજપ ના અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News