ડીસાની tcd ગ્રાઉન્ડ ખાતે આજે સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ડીસાની અલગ-અલગ ટીમોએ ભાગ લે સારું પ્રદર્શન કર્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-06 14:57:25
  • Views : 242
  • Modified Date : 2021-12-06 14:57:25

 

આજરોજ ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કે હાલના સમયમાં દરેક યુવાનોની સૌથી પ્રિય રમત ક્રિકેટ છે આજે દેશ અને દુનિયામાં દરેક શહેરોમાં ક્રિકેટ રમત લોકો માટે સૌથી પ્રિય રમત બની છે જેના કારણે આજે તમામ શહેરોમાં મોટી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી હોય છે જે અંતર્ગત ડીસા શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમાજ અને સ્થાનિક લોકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ડીસાના થી ટી. સી.ડી ગ્રાઉન્ડ ખાતે પણ સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડીસા શહેર ની ચાર ટીમોએ ભાગ લીધો હતો સવારથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ સાંજે પૂરી થઈ હતી તેમાં ૫૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લઇ ખેલદિલીપૂર્વક ક્રિકેટ રમત રમી હતી આજે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો મેચ નિહાળવા માટે આવ્યા હતા વિજેતા ટીમને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આપ્યું હતું.

Download Our B K News Today App



Related News