અન્ય સમાચાર
Recent News of અન્ય સમાચાર
ઉનાળાની શરૂઆત ટાંણે જ રાજ્યમાં કમોસમી વરસાદની વકી
4થી 6 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સીએ 35 ગોલ્ડ આઇફોન ખેલાડી અને સ્ટાફને ગિફ્ટ કર્યા
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સીએ 35 ગોલ્ડ આઇફોન ખેલાડી અને સ્ટાફને ગિફ્ટ કર્યા
બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા લાલ દોરા, જાણ થતાં અધિકારીઓ થયા દોડતા
બારડોલીના મઢી ગામની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને દોરા બાંધવા મામલે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અધિકારીઓની સાથે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
દેશમાં ફેબ્રુઆરી મહિનામાં બેરોજગારી દર 7.45 ટકા થયો, સૌથી વધુ બેકારી રાજસ્થાન-હરિયાણામાં
છત્તીસગઢ-એમપી સૌથી ઓછી બેરોજગારી જોવા મળીઃ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર વધ્યો
પુર્વોતરમાં કોંગ્રેસ નિષ્ફળઃ નાગાલેન્ડ-ત્રિપુરામાં ખાતું પણ ખુલ્યું નહિં
મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં પરિણામ જાહેરઃ મેઘાલયમાં ભાજપના સૂપડાસાફ
શ્રીલંકાના પ્રમુખે ટેકસમાં વધારો કર્યોઃ ટ્રેડ યુનિયનોએ વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર ઉતરશે
શ્રીલંકાના પ્રમુખે ટેકસમાં વધારો કર્યોઃ ટ્રેડ યુનિયનોએ વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર ઉતરશે
ગ્રીસમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન સામસામે અથડાતાં 32 વ્યક્તિના મોત
85 લોકોને ઇજા થઇ, જ્યારે 250 લોકોનો બચાવ કરાયો
સત્યમ ગ્રૂપે લોભામણી સ્કીમ આપી પાંચ વ્યક્તિને 29.15 લાખનો ચૂનો લગાવ્યો
સત્યમ ગ્રૂપે લોભામણી સ્કીમ આપી પાંચ વ્યક્તિને 29.15 લાખનો ચૂનો લગાવ્યો
સુરતનાં તાંત્રિકે ઘરમાંથી લાખોના દાગીના-રૂપિયા ચોર્યા પછી શ્રીફળમાંથી મંગળસૂત્ર કાઢ્યું
તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાઈને એક કોન્ટ્રાક્ટરે પાંચ લાખ રૂપિયાના ઘરેણાં ગુમાવવાનો વારો આવ્યો હતો
સોના, ચાંદીના ભાવ સ્થિર, આજે આટલા રહ્યાં ભાવ
24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 56,950 રૂપિયાની સપાટીએ સ્થિર છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 52,390 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 42,710 રૂપિયા છે.
ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકવા બાબતે ભારત વિશ્વમાં ટોચના ક્રમે
2022ના વર્ષ દરમ્યાન ભારતે 84 વખત ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી હતીઃ જમ્મુ-કાશ્મીરમાં 49 વાર ઇન્ટરનેટ સેવાઓથી લોકોને વંચિત રખાયા હતા
એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસમાં પેસેન્જરના ફૂડમાં જીવડું નીકળ્યું
મહાવીર જૈને વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘એવું લાગતું નથી કે, સાફ-સફાઈ પર ધ્યાન રાખવામાં આવતું હોય
સિસોદિયા અને સત્યૈન્દ્ર જૈને મંત્રી પદેથી રાજીનામાં આપી દીધા
સિસોદિયા અને સત્યૈન્દ્ર જૈને મંત્રી પદેથી રાજીનામાં આપી દીધા
દિલ્હીના લીકર પોલીસી કેસમાં સિસોદિયા બાદ હવે કેજરીવાલની પૂછપરછ કરાશે
સિસોદિયાના સચિવ સી. અરવિંદે કૌભાંડમાં કેજરીવાલની ભૂમિકા પર આરોપ લગાવ્યો છેઃ ઇડીએ પણ કેજરીવાલની ભૂમિકા પ્રત્યે શંકા વ્યક્ત કરી છે
દેશભરમાં સમય પહેલા વધતી ગરમીએ ટેન્શન વધારી દીધું!
ગરમીનો પારો અસામાન્ય સ્તરે પહોંચી જતાં કેન્દ્ર એ રાજ્યોને એલર્ટ કર્યા
કારનું ટાયર ફાટતા બે કીમી સુધી પોલીસે પીછો કર્યો હતો, બિહારના નકસલી વિસ્તારમાં 20 કીમી સુધી આરોપીનો પીછો કરીને દબોચ્યો
સુરત પોલીસે કર્યું દિલધડક ઓપરેશનઃ ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસ બિહારના નક્સલી વિસ્તારમાં ધામા નાંખીને આરોપીને દબોચી લીધો
દિલ્હીની લીકર પોલિસી કાંડમાં સીબીઆઇએ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા
સિસોદિયાને 4થી માર્ચ સુધી સીબીઆઇ કસ્ટડીમાં રહેવું પડશે
દિલ્હી લીકર પોલીસી કેસમાં CBI દ્વારા મનિષ સિસોદિયાની લંબાણપૂર્વક પૂછપરછ
દિલ્હી સીબીઆઇ ઓફિસ બહાર મોટી સંખ્યામાં આપના કાર્યકરો ટોળે વળ્યાઃ 144ની કલમ લાગુ હોવાથી ઘણાં લોકોને એટકમાં લેવાયા
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટનાઃ પુલવામામાં ત્રાસવાદીઓએ કાશ્મીરી પંડિતની હત્યા કરી
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સંજય શર્માને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતોઃ ઘાયલ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયાપરંતુ મોત થઈ ગયું.


