અન્ય સમાચાર

ચીને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોવિડ પરીક્ષણ રદ કરવાની જાહેરાત કરી

ચીને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોવિડ પરીક્ષણ રદ કરવાની જાહેરાત કરી

Recent News of અન્ય સમાચાર

ચીનમાં 8 જાન્યુઆરીથી વિદેશી મુસાફરોને ક્વોરન્ટાઈન થવું પડશે નહિં

ચીનમાં 8 જાન્યુઆરીથી વિદેશી મુસાફરોને ક્વોરન્ટાઈન થવું પડશે નહિં

Read More

અમેરિકા, કેનેડામાં બરફનું તોફાન ચાલુ, 38ના મોત

પેટાઃ બરફના તોફાનના લીધે ઉત્તર અમેરિકા તથા કેનેડામાં જનજીવન ખોરવાયું , રવિવારે બપોરથી અમેરિકામાં લગભગ બે લાખ ગ્રાહકો વીજળી વિનાના હતા

Read More

ફિલિપાઇન્સના ભારે વરસાદના કારણે પૂરમાં છનાં મોતઃ 19 લાપતા

મધ્ય - દક્ષિણ ફિલિપાઇન્સમાં પૂરથી પાંચ પ્રદેશોમાં એક લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા

Read More

ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુરને જાનથી મારી નાંખવાની ધમકી મળી

અજાણ્યા શખ્સે કોલ કરીને દેવકીનંદનને બોંબથી ઉડાવી દેવા અથવા જીવતા સળગાવી દેવાની ધમકી આપીઃ મહારાજે ટ્વિટર ઉપર ઓડિયો શેર કર્યો

Read More

શ્રધ્ધા મર્ડર કેસ બાદ તુનિશા અને હું ખુબ જ તણાવમાં હતાઃ સિઝાન ખાન

તુનિશાએ આ અગાઉ પણ એકવાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતોઃ તુનિશાની ઉંમર નાની હતી અને મારો ધર્મ પણ અલગ હતો તેથી મેં લગ્નનો ઇન્કાર કર્યો હતોઃ સિઝાનનો ખુલાસો

Read More

પંજાબમાં 10 કિલો હેરોઇન સાથે બેની ધરપકડ

પંજાબમાં 10 કિલો હેરોઇન સાથે બેની ધરપકડ

Read More

ઉ.પ્રમાં સીએએના વિરોધ પ્રદર્શનમાં સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ 86 લોકો દોષિત

તોફાનીઓએ આ પ્રદર્શન દરમ્યાન રૂ. 4.27 લાખની જાહેર સંપત્તિની તોડફોડ કરી હતી

Read More

સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

દારૂ ભરેલી કાર છોડાવવા માટે રૂ. 50 હજારની લાંચ લીધી હતી

Read More

ભારત-શ્રીલંકા વચ્ચે રામસેતુ ‘હતો જ’ એવા નક્કર પુરાવા નથીઃ સરકારનો સંસદમાં ખુલાસો

સેટેલાઇટ ઇમેજમાં ટાપુ અને ચુનાના પથ્થર જોઇ શકાય છે પરંતુ તે પુલ જ હતો એવો દાવો કરવો મુશ્કેલ છેઃ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહ

Read More

રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે, ત્યારે

ચીનમાં ઘાતક બનેલો ઓમક્રોનનો વેરિયન્ટ બીએફ-7 ભારતમાં તદ્દન નબળો રહેશેઃ એક્સપર્ટ દેશના લોકોમાં મલ્ટીલેયર્ડ ઈમ્યુનિટી તૈયાર થઈ છે, હર્ડ ઈમ્યુનિટી પણ બની ગઈ છે

Read More

ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ દવાઓ, માસ્ક આઉટ ઓફ સ્ટોક થયા

વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો ચીન સરકાર ઉપર WHO નો આરોપ: 19 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં, ચીનમાં ડેથ સર્ટિફિકેટ માટે 11 લાખ લોકોએ ઓનલાઈન અરજી કરી છે:બેઇજિંગ અને શાંઘાઈમાં 60-60, જ્યારે ચેંગડુમાં 40 નવા કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યા છે

Read More

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી આપી

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી આપી

Read More

આર્મીનું વાહન 20 સૈનિકો સાથે સરહદી ચોકીઓ તરફ જઈ રહ્યું હતુઃ ચાર ઇજાગ્રસ્ત

સિક્કીમમાં આર્મીની ટ્રક ઉંડી ખાઇમાં પડતાં 16 જવાન મોત

Read More

મહારાષ્ટ્રમાં કુંવારાઓનો ‘દુલ્હન મોરચો’: કલેક્ટર સમક્ષ ‘અમારા લગ્ન કરાવો’ની માંગ કરી

મહારાષ્ટ્રમાં પુરુષની તુલનાએ સ્ત્રીઓની સંખ્યા ઘટવાથી અનેક વિવાહને લાયક યુવકોને યુવતીઓ નથી મળી રહી

Read More

ટીવી મિકેનીકની દીકરી દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનીઃ એરફોર્સમાં ફાઇટર જેટ ઉડાવશે

મિરઝાપુર જિલ્લાના દેહાત કોતવાલી વિસ્તારમાં આવેલા જસોવર ગામના શાહિદઅલીનીપુત્રીએસાનિયાએએનડીએની પરીક્ષા પાસ કરી

Read More

કોન્સ્ટેબલે પુરાવાનો નાશ કરવાનો આરોપ લાગ્યો હતો

એન્ટિલિયા કેસ: મુકેશ અંબાણીના ઘરે બોમ્બ કેસમાં કોન્સ્ટેબલ રિયાઝુદ્દીન કાઝીને જામીન મળ્યા

Read More

ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલામાં એક પોલીસ કર્મીનું મોત

ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલામાં એક પોલીસ કર્મીનું મોત

Read More

લોકસભામાં TMC સાંસદે ટોણો મારતા ગૃહમંત્રી અમિત શાહે ગુસ્સે થઇ ગયા

ટીએમસી સાંસદ સૌગત રોયને કહ્યું વારંવાર ભાષણ રોકવું એ તમારી વરિષ્ઠ નેતાની ગરિમા અને ઉંમરને શોભતું નથીઃ શાહ

Read More