અન્ય સમાચાર
Recent News of અન્ય સમાચાર
જાપાનના આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યું કે, કોવિડ રસીકરણથી મૃત્યુ થઈ શકે
જાપાનના આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યું કે, કોવિડ રસીકરણથી મૃત્યુ થઈ શકે
જર્મનીના હેમ્બર્ગ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં સાત લોકોના મોત
પોલીસે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી
નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠકમાં લાગી મહોર ,શી જીનપીંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા
માઓ-ત્સે-તુંગ બાદ જીનપીંગ બીજા નેતા છે, જેમની સતત ત્રીજા કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી શકે
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી શકે
પેસેન્જર ટ્રાફિકમાં સતત વૃદ્ધિ અને મજબૂત માગને પગલે વિમાન ભાડાંમાં 25થી 40 ટકાનો વધારો
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 2020ના કોરોનાકાળ કરતાં વિમાન ભાડાં લગભગ 25થી 40 ટકા વધ્યા
અદાણી પાવર-વિલ્મર સાથે અદાણી એન્ટરને એએસએમમાં ફરી મુકવામાં આવ્યા
અદાણી પાવર-વિલ્મર સાથે અદાણી એન્ટરને એએસએમમાં ફરી મુકવામાં આવ્યા
ગુગલે વધુ એક ઝટકો આપ્યો, કર્મચારીઓના પ્રમોશન પર કાપ મુકાશે
ગુગલે જાન્યુઆરીમાં 12 હજાર કર્મચારીઓની છટણી કરી હતી
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા
ભારે કરી! ગુજરાતના આ 3 માર્કેટ યાર્ડમાં હજુ સુધી શરૂ નથી કરાઇ ડુંગળીની ખરીદી, ખેડૂતો અટવાયા
નાફેડ દ્વારા જાહેરાત કરાયા બાદ પણ આજે પોરબંદર, મહુવા અને ગોંડલ યાર્ડમાં ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ધરમનો ધક્કો ખાઈને ખેડૂતો પાછા જઈ રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સીમાં આ રીતે વ્યવહાર કર્યા તો નહીં છોડે મોદી સરકાર, થશે સીધો મની લોન્ડરિંગનો કેસ
ક્રિપ્ટોકરન્સી અને તેના સાથે સંબંધિત મુદ્દાઓ પર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ દેશમાં હવે ક્રિપ્ટોકરન્સી દ્વારા કોઈ પણ કામને કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.
આઈએસઆઈના પૂર્વ ડીજી ફૈઝ હમીદની પાકિસ્તાનમાં ધરપકડ થઇ શકે
આઈએસઆઈના પૂર્વ ડીજી ફૈઝ હમીદની પાકિસ્તાનમાં ધરપકડ થઇ શકે
અંબાજી ખાતે મોહનથાળ ની પ્રસાદી બંધ કરવાની હિલાચાલ ચાલુ રહી થઈ રહી છે તે મોહનથાળ નો પ્રસાદ બંધ ન થાય તે માટે યોગ્ય રજૂઆત કરાશે
The movement to stop the prasad of Mohanthal at Ambaji is going on.
ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો વ્યય, ધાર્મિક પરંપરાને તોડે છેઃ કોંગ્રેસ
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં ૧૧ વર્ષમાં મંત્રી - અધિકારી અને તેમના સંબંધિઓની સરભરા માટે ૨૧ લાખ રૂપિયા વાપર્યા,સોમનાથ અને બહુચરાજી મંદિરમાં ખરીદી કૌભાંડ થયુઃ કોંગ્રેસ
વાસણાનો વિચિત્ર કિસ્સોઃ સગીરાએ બાળકીને જન્મ આપ્યો, દુષ્કર્મનો ભોગ બન્યાની હકીકત ખુલી
વાસણાનો વિચિત્ર કિસ્સોઃ સગીરાએ બાળકીને જન્મ આપ્યો, દુષ્કર્મનો ભોગ બન્યાની હકીકત ખુલી
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં રાજકોટમાં હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન લગાવાયા
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં રાજકોટમાં હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન લગાવાયા
રાજયમાં તમામ નહી અમુક યુનિવર્સિટીઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવી પડશે
નવી એજ્યુકેશન પોલીસીમાં લાગુ કરાયેલા ક્રેડીટ બેંક સહિતના મુદ્દાઓને લઇને વર્કશોપ યોજાયો
દેશી દારૂ વેચતા બૂટલેગરો પર ઓલપાડ પોલીસની લાલ આંખ
ઓલપાડના મોટા ભાગના ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પડાઈ
સક્રિય સાયકલોનની સૌરાષ્ટ્ર બાકાત થતાં માવઠાને લઇને ખેડૂતોની ચિંતા દૂર
સક્રિય સાયકલોનની સૌરાષ્ટ્ર બાકાત થતાં માવઠાને લઇને ખેડૂતોની ચિંતા દૂર
રસ્તામાં સાઇડ આપવા બાબતે કોન્સ્ટેબલને ફટકારનાર સામે ફરિયાદ
તારા બાપનો રસ્તો છે કહી પોલીસ કોન્સ્ટેબલને સાઇડમાં ઉભો રાખ્યો હતો


