મૂવી મસાલા
Recent News of મૂવી મસાલા
સિનિયર એક્ટરનું અવસાન, 'ધ ગોડફાધર'થી થયા હતા.......
'ધ ગોડફાધર : પાર્ટ II'માં કૈરમાઇન રોજેટોનો રોલ ભજવનાર કૈરમાઇન કૈરિડીનું નિધન થઈ ગયું છે. તેઓ 85 વર્ષના હતા.
આર્ટિકલ 15નું ટ્રેલર લોન્ચ....
બહુચર્ચિત ફિલ્મ ‘મુલ્ક’ બાદ ડિરેક્ટર અનુભવ સિંહાની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 15’ની ભારે ચર્ચા છે. ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે
ફરી શરૂ થયું 'ગુમનામી'નું શૂટિંગ...
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર શ્રીજીત મુખર્તી તેને દિગ્દર્શિત કરી રહ્યાં છે અને જાણીતા અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.
'સાહો'નું નવું પોસ્ટર, દમદાર અંદાજમાં જોવા મળ્યો.....
આગામી બિગ બજેટ ફિલ્મ સાહોનું બીજું દમદાર પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. તેમાં બાહુબલી પ્રભાસ એક્શન અવતારમાં ધૂમ મચાવી રહ્યો છે.
INTERNET પર આગ લગાવી દીધી છે આ છોકરીઓએ
આ વીડિયોમાં ગ્રુપ ડાન્સ છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. આ ગીતમાં 6 છોકરીઓએ બહુ શાનદાર ડાન્સ કર્યો છે
ફ્લોર પર જવા અગાઉજ તખ્ત વિલંબમાં પડી
એમ લાગે છે કે પોતાની છેલ્લી મલ્ટિસ્ટાર ફિલ્મ કલંક બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં કરણ જોહર અકળાઇ ગયા હતા.
કુછ તો ખેલ બડે પૈમાને પર હુઆ હૈ..
પરાજિત અભિનેતા શત્રુઘ્ન સિંહાને બ્રહ્મજ્ઞાાન લાધ્યું
આલિયા ભટ્ટે 2018નો 'મોસ્ટ ડિઝાયરેબલ વુમન'નો ખિતાબ મેળવ્યો
આ પૂર્વે આ માન દીપિકા પદુકોણ પાસે હતું
આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન જોન અબ્રાહમ ઇજાગ્રસ્ત
ડૉકટરે લગભગ 20 દિવસ આરામ કરવાની સલાહ આપી
મણિરત્નમ સાથે કામ કરવાની હોવાનું ઐશ્વર્યા રાયે સ્વીકાર્યું
ઐશ્વર્યા રાય બચ્ચને પોતે જ આ વાતની પુષ્ટિ આપી છે કે, તે મણિરત્નમની ફિલ્મમાં કામ કરવાની છે. જોકે મણિરત્નમે આ વાતની સત્તાવાર ઘોષણા કરી નથી.
બીગ બોસને મુંબઇ આવવાની ફરજ પાડી...
ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇન્શાલ્લાહનું શૂટિંગ મુંબઇમાં થઇ રહ્યું હોવાથી ફિલ્મના હીરો સલમાનના હિટ ટીવી શો બીગ બોસને મુંબઇમાં આવવાની ફરજ પડી હતી.
ઇમરાન ખાનના લગ્નજીવનમાં પડી તિરાડ...
બોલિવૂડના સુપર સ્ટાર આમિર ખાનના ભત્રીજા અભિનેતા ઇમરાન ખાનનાં લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની અને પતિપત્ની બંને છૂટાં પડવાનું વિચારી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી.
નરેન્દ્ર મોદીની બાયોપીકનું બીજું ટ્રેલર રિલીઝ.
પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું નવું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર પહેલાં કરતાં વધુ દમદાર હોવાનું જણાય છે.
ફરી ધમાલ મચાવશે 'હેરા ફેરી 3'
અભિનેતા સુનીલ શેટ્ટીનું કહેવું છે કે તે ફિલ્મ 'હેરા ફેરી 3'ને લઇને ખૂબ ઉત્સાહિત છે, જેના પર વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવશે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે પ્રિયદર્શન સાથે ત્રીજા પોર્ટને લઇને વાતચીત ચાલુ છે. આ વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવી શકે છે. તેના પર ખૂબ વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. હું ખૂબ ઉત્સાહિત છે.
20,000 ફિટની ઊંચાઇથી કૂદી ઉર્વશી રાઉતેલા.
બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેનારી ઉર્વશી ટૂંક સમયમાં જ્હોન અબ્રાહમ સાથે 'પાગલપંતી' ફિલ્મમાં નજર આવશે.
Angel બની રેડ કારપેટ પર ઉતરી ઐશ્વર્યા..
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હાલ ફ્રાન્સ ખાતે ચાલી રહેલા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં તેના અલગ-અલગ લુકથી ધૂમ મચાવી રહી છે. ઐશ્વર્યાએ હોટ અને ગ્લેમરસ લુકથી ફેન્સના દિલ જીતી લીધા છે.
વિવેક ઓબેરોયે માંગી માફી....
બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ 'નરેંદ્ર મોદી'ને લઇને ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે એક ટ્વિટ કરીને પોતાને વિવાદોમાં ખેંચી લીધા છે. સોમવારે વિવેકે પોતાના ટ્વિટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે.
સલમાન ખાન હવેથી કદી પ્રિયંકા ચોપરા સાથે કામ નહીં કરે
આ પૂર્વે શાહરૂખ ખાને પણ પ્રિયંકા સાથેનો દરેક નાતો તોડી નાખ્યો છે
અનુષ્કા શર્મા મુંબઇના વરસોવાના એક ક્લિનિકમાંથી બહાર નીકળતી જોવા મળી
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે


