આલિયા ભટ્ટે 2018નો 'મોસ્ટ ડિઝાયરેબલ વુમન'નો ખિતાબ મેળવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 12:11:11
  • Views : 555
  • Modified Date : 2019-05-25 12:11:11

આલિયા ભટ્ટના સિતારા હાલ બુલંદીઓ પર છે. તેના અભિનયને લોકો પસંદ કરી રહ્યા છે. આલિયા પ્રોફેશનલ આલિયાએ આ માન મેળવીને કહ્યુ હતું કે, '' મેં કદી નહોતું વિચાર્યું કે, મને ડિઝાયરેબેલ વુમનનો ખિતાબમળશે. મને લાગે છે કે, હુ બહુ પારદર્શક છું અને લોકોને હું જેવી છું તેવી પસંદ છું, એ બહુ સારી વાત છે. આ ખિતાબ ૨૦૧૭માં દીપિકા પદુકોણના નામે હતો. જે હવે આલિયાના નામે થઇ ગયો છે. તે વ્યવસાયિક અને અંગત જીવન બન્ને માટે ચર્ચામાં છે. જોકે આલિયાને આ માન માટે કરીના કપૂર અને ડિઝાયરેબલ મેન તરીકે રણબીર કપૂર યોગ્ય લાગ્યા હતા. આલિયાની મોટા ભાગની ફિલ્મો રૂપેરી પડદે હિટ થઈ છે. તેથી તે બોલીવૂડના માંધાતાઓની માનીતી હીરોઇન બની ગઇ છે.  પર્સનલ લાઇફ બન્નેને લઇન ચર્ચામાં છે. ઓછી વય અને નવી-સવી આલિયાએ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ કરતાં ાગળ નીકળી હગઇ છે

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118