મૂવી મસાલા

આલિયા ભટ્ટ સલમાન સાથેની ફિલ્મ માટે વજન વધારશે

અભિનેતાની સરખામણીમાં તે બહુ દુબળી-પાતળી લાગતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો

Recent News of મૂવી મસાલા

દિગ્દર્શક રાઘવ લોરેન્સને અપમાન થતાં અક્ષય કુમારની આગામી ફિલ્મ છોડી દીધી

અક્ષય હવે નિર્માતા તુષાર કપૂર અને શબીનાને મળીને આ યોજનાનું ભવિષ્ય નક્કી કરશે

Read More

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ VIDEO....

ફિલ્મનું એક મસ્તીભર્યું સોંગ 'હાઉલી હાઉલી' ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. આ ગીતને લોકોએ બેહદ પસંદ કર્યું છે.

Read More

આ દિવસે રિલીઝ થશે 'લાલ કપ્તાન'....

આનંદ એલ રાયે કહ્યું છે કે તેમને ફિલ્મની વાર્તા પર સંપૂર્ણ ભરોસો છે. લાલ કપ્તાન એવી ફિલ્મ છે જે પોતાનું અલગ સ્થાન અને ચાહકો ઉભા કરવામાં સક્ષમ છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે.

Read More

N T R Jrનો આજે જન્મદિવસ.

N T R jrને સાઉથના સલમાન ખાન કહેવામાં આવે છે. 1983માં જન્મેલ એનટીઆર આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે.જૂનિયર એનટીઆરની દમદાર એક્ટિંગ અને ફાઇટિંગનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે.

Read More

રિલીઝ થયું 'મલાલ'નું ટ્રેલર

આ પહેલા સંજય લીલા ભણસાલીએ વર્ષ 2008માં ફિલ્મ 'સાંવરિયા' દ્વારા બે સ્ટાર કિડ્સ રણબીર કપૂર અને સોનમ કપૂરને બોલિવુડમાં લોન્ચ કર્યા હતા.

Read More

દીપિકાનો Cannes લૂક જનતાને ન આવ્યો પસંદ

દીપિકાનો આ ડ્રેસ Giambattista Valli દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

Read More

ભારતમાં સૌથી વધુ જોવાયેલી સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર કપિલ શર્મા : રેકોર્ડ બુકનું નામ

ભારતમાં સૌથી વધુ જોવાયેલી સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર કપિલ શર્મા : રેકોર્ડ બુકનું નામ

Read More

ડુબતી કરિયરને બચાવવા ઐશ્વર્યાએ લીધો મોટો નિર્ણય

બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન આમ તો ટોચની હિરોઇન ગણાય છે પણ એના ખાતામાં વર્ષોથી કોઈ હિટ ફિલ્મ નથી આવી. આ સંજોગોમાં હવે ઐશ્વર્યા પોતાની ડુબી રહેલી કરિયરને બચાવવા માટે કમર કસી છે.

Read More

કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનન્ટ?

કરીના કપૂર અને સૈફ અલી ખાન તાજેતરમાં જ મુંબઈના એક ક્લિનિક બહાર દેખાયા હતા. સૈફીનાની આ મુલાકાત પછી કરીના ફરી પ્રેગનન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

Read More

'ગેમ ઓવર (Game Over)'નું ટીઝર રિલીઝ થઈ ગયું..

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu)ની ફિલ્મ 'ગેમ ઓવર (Game Over)'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરને જોઈને લાગે છે કે ગેમના ચક્કરમાં તાપસી પન્નૂની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે.

Read More

સપના ચૌધરી એક સમયે 3100 રૂપિયામાં ડાન્સ શો કરતી, આજે

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજે પોતાના શોખ ઉપરાંત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. રોહતકની સપના ચૌધરી આજે સમગ્ર દેશમાં પોતાના કામના કારણે જાણીતી બની છે.

Read More

શું છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ......

દર વર્ષે મે મહિનામાં ફ્રાન્સના કાન શહેરમાં યોજાનારા 'Festival De Cannes'ને ફિલ્મ્સનો મહાકુંભ કહેવાય છે. 14થી 25 મે સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં વિશ્વના ટોપ નિર્દેશકોની ફિલ્મ્સને પ્રદર્શિત કરવામાં આવે છે.

Read More

વેબ સીરીઝ 'SKYFIRE' એ રિલીઝ પહેલાં ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

Zee5 પોતાના દર્શકોને એન્ટરટેન કરવા માટે એક સારી વેબ સીરીઝ લઇને આવ્યું છે, ફૂલ એન્ટરટેનમેંટ અને એકસ્ટ્રાઓર્ડિનરી એન્ટરટેનમેંટનો ડોસ લઇને 'સ્કાઇફાયર' સાયન્સ પ્રેમીઓ માટે કોઇ ભેટથી ઓછી નથી. ભારતમાંન આ પ્રકારની પહેલી ફિલ્મ છે. હાલ આ વેબ સિરીઝને લાંચ કરી દીધી છે.

Read More

ફરી એકવાર 'રાસલીલા'

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ લગ્ન બાદ ફરી આગામી ફિલ્મમાં સાથે જોડી બનાવશે. ગોલીયો કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મમાં સાથે કામ કરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફરી એકવાર આ જોડી સાથે દેખાશે. આગામી ફિલ્મમાં ફરી એકવાર આ જોડી સાથે રાસલીલા કરશે

Read More

નક્કાશનું TRAILER રીલીઝ

એ. બી. ઇન્ફોસોફ્ટ ક્રિએશન, જલસા પિક્ચર્સ અને પદ્મજા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી નક્કાશના નિર્માતા પવન તિવારી, ગોવિંદ ગોયલ અને જૈગમ ઇમામ છે.

Read More

રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મ માટે વિલનના પાત્ર માટે અભિમન્યુ સિંહ

આગામી ફિલ્મમાં રોહિતે અભિમન્યુ સિંહને વિલન તરીકે કાસ્ટ કર્યો છે. રોહિત શેટ્ટીની અક્ષય કુમાર અભિનિત ફિલ્મમાં અભિમન્યુ સિંહ વિલન તરીકે જોવા મળશે.

Read More

રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મની રિલીઝ તારીખ ઠેલાઈ........

આ વખતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનિત 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેને ૨૦૨૦માં વરસે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read More

દીપિકા પદુકોણે રિશી કપૂરના સ્વાસ્થ્યની પૃચ્છા કરવા ન્યૂયોર્કમાં તેની મુલાકાત લીધી

દીપિકાના ત્યાં પહોંચતા જ રિશી અને નીતુ ખુશ થઇ ગયા હતા. જેની પોતાની સાથેની તસવીર નીતુએ સોશિયલ મીડિયા પર શેયર પણ કરી હતી.

Read More

શાહીદની 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ

શાહીદ કપૂરની મચઅવેટેડ ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર આજે આઉટ થઇ ગયો છે. ફિલ્મના ટ્રેલર પહેલાં જ ટીઝરમાં શાહીદનો લુક વાયરલ થઇ ગયો છે. ટ્રેલરને જોઇને લાગે છે કે 'કબીર સિંહ' એક રોમેન્ટિક એક્શન ફિલ્મ છે.

Read More