મૂવી મસાલા
Recent News of મૂવી મસાલા
દિગ્દર્શક રાજામોલી પોતાની ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટના પાત્ર પર વધુ ભાર આપી રહ્યો છે
દિગ્દર્શકે પોતાની ફિલ્મને દુનિયાભરમાં ફેલાવવા માટે બોલીવૂડની લીડિંગ એકટ્રેસ આલિયા ભટ્ટને લીડ રોલમાં કાસ્ટ કરી છે.
સલમાન ખાનની આગામી ફિલ્મ હિરોઇન વિનાની હશે
તેની આગામી ફિલ્મ કોરિયન ફિલ્મ પરથી બનાવામાં આવશે. જેમાં હિરોઇનનું પાત્ર કદાચ ન હોય.
યામી ગૌતમની મન ની વાત....
'બાલા'માં આયુષ્યમાન ખુરાના અને ભુમિ પેડનેકર સાથે યામી જોવા મળશે. આ ફિલ્મમાં તે સુપરમોડલનો રોલ કરી રહી છે.
જેકલિને કર્યો રૂંવાડા ઉભા કરી દેતો સ્ટન્ટ
જેકલિન આ મુશ્કેલ કામ ભારે કોન્ફિડન્સથી કરતી નજરે ચડે છે. જેકલિન સામાન્ય રીતે પોતાના ડાન્સ અને ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે પણ હાલમાં તે પોતાના સ્ટન્ટને પગલે ચર્ચામાં છે.
હૃતિક રોશને બોક્સ ઓફિસ પર કંગના રનૌતની ફિલ્મ સાથે ટકરાવ ટાળ્યો
અભિનેતાએ-પોતાની-આગામી-ફિલ્મની-રિલીઝ-તારીખ-બદલવાનો-નિર્ણય-કર્યો
આ યુવા અભિનેત્રી સીનિયર અભિનેત્રીઓ કરતાં પણ વધારે વસુલે છે ફી...
ટીવી ઈંડસ્ટ્રીમાં એવી અનેક અભિનેત્રીઓ છે જેમણે નાની ઉંમરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આ અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને અભિનયથી લોકોના દિલ પર રાજ કરે છે
‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં નિભાવશે પોતાનું જ પાત્ર
છેલ્લા પાંચ દાયકાઓથી અમિતાભ બચ્ચને ફિલ્મી પડદા પર અલગ-અલગ પ્રકારના કેટલાક રસપ્રદ રોલ નિભાવ્યા છે. પરંતુ હવે જલ્દી અમિતાભ એક ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રમાં જ નજરે આવશે.
એકતા કપૂર લિન્કેડઈન પર બિલ ગેટ્સની બરાબરી પર પહોંચી
ટચૂકડા પડદાની સ્રામાજ્ઞાી નોકરિયાત લોકોને શિખવશે સફળતાના નુસખા
સલમાન ખાન સરોગસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરે છે?
હાલ તેને લગતી એક નવી ખબર આવી છે કે, તે સરોગસી દ્વારા પિતા બનવા માગે છે. જોકે ભારતમાં તેના માટે આ શક્ય નથી. કુંવારી વ્યક્તિ ભારતમા ંસરોગસી દ્વારા માતા કે પિતા બની નથી શકતા ેકે સલમાન વિશેની વાતમાં કેટલી સચ્ચાઇ છે
આગામી ફિલ્મમાં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની જોડી ધમાલ મચાવશે
આ ફિલ્મમાં પ્રણય ત્રિકોણ દાખવવામાં આવશે. વાર્તામાં હૃતિક રોશન પછી વાણી કપૂરની જિંદગીમાં ટાઇગર શ્રોફની એન્ટ્રી થશે.
સલમાન ખાન અને અર્જુન કપૂર રૂપેરી પડદે સાથે દેખાય તેવી શક્યતા
જો આમ થશે તો અર્જુનને સલમાને મલાયકા સાથેના સંબંધ બદલ માફ કર્યો મનાશે
‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની રિમેકનું શૂટિંગ પરિણીતી ચોપડા ઇંગ્લેન્ડ.....
કેટલાક દિવસ પહેલાં પરિણીતી ચોપડા અક્ષયકુમારની સુપરહિટ ફિલ્મ ‘કેસરી’માં જોવા મળી હતી. હાલ તે પોતાની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’નું શૂટિંગ પૂરું કરી ચૂકી છે,
ઈશા અંબાણીનો LOOK થયો સૌથી વધુ હીટ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ મેટ ગાલા 2019માં જબરદસ્ત એન્ટ્રી મારીને બધાના મન મોહી લીધા.
સિંઘમ', 'સિંબા' અને 'સુર્યવંશી' એક સાથે!
અજય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ખાસ તસવીર શેર કરી છે. જેમાં તે રોહિત શેટ્ટી અને કરણ જોહરની સાથે નજર આવે છે. આ તસવીરની ખાસ વાત એ છે કે આ સિંઘમની ફ્રેન્ચાઇઝી ફિલ્મો અંગે છે.
નીના ગુપ્તા આગામી ફિલ્મમાં અક્ષય કુમારની માતાની ભૂમિકામાં જોવા મળશે
રોહિત શેટ્ટીની ફિલ્મમાં નીના ચીલાચાલુ માતાના પાત્રમાં નહીં હોય
બોક્સ ઓફિસ / ભારતમાં 'એવેન્જર્સ એન્ડગેમ'ની 312 કરોડની કમાણી, વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
આ લિસ્ટમાં હજી પણ પહેલાં સ્થાને 2009માં રિલીઝ થયેલી 'અવતાર' છે. આ ફિલ્મે 2.788 બિલિયન ડોલરની કમાણી કરી હતી.
દયાબેન નો નવો દાવ......
હાલમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી હવે દયાબેનના રોલમાં જોવા નહીં મળે અને આ રોલમાં ગુજરાતી અભિનેત્રી અમી ત્રિવેદીને સાઇન કરવાની વિચારણા ચાલી રહી છે.
કેન્સરનાં દર્દીએ અજય દેવગણને આજીજી કરી: તમાકુની જાહેરાત ના કરો
અજય દેવગણનો ચાહક છે અને અજય દેવગણ જે તમાકુની જાહેર ખબરમાં આવે છે તે ખાતો હતો
અભિનેત્રી મુમતાઝનું નિધન ?
જાણીતી અભિનેત્રી મુમતાઝના પરિવારે તેમના નિધનના સમાચારને રદ કર્યા છે અને કહ્યું કે તેઓ બિલકુલ સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર એવા પ્રકારના સમાચાર આવ્યા હતા કે મુમતાઝનું નિધન થઇ ગયું છે.


