ઇમરાન ખાનના લગ્નજીવનમાં પડી તિરાડ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-24 14:03:48
  • Views : 562
  • Modified Date : 2019-05-24 14:03:48

બોલિવૂડના સુપર સ્ટાર આમિર ખાનના ભત્રીજા અભિનેતા ઇમરાન ખાનનાં લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની અને પતિપત્ની બંને છૂટાં પડવાનું વિચારી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી.અગાઉ જો કે આમિર ખાને પણ પહેલી પત્ની રીનાને તલાક આપીને કિરણ ખેર સાથે ફરી લગ્ન કર્યાં હતાં. હવે ઇમરાન ખાન એ દિશામાં જઇ રહ્યો હોવાની વાતો કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી.ઇમરાન ખાને ૨૦૧૦માં અવંતિકા મલિક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બંને વચ્ચે કદી સમાધાન ન થઇ શકે એવા મતભેદો સર્જાયા હોવાનું કહેવાય છે.અવંતિકા ઇમરાન ખાનનું ઘર ત્યજીને પોતાનાં માતાપિતાને ત્યાં ચાલી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. એ પોતાની સાથે પુત્રી ઇમરાને પણ લઇ ગઇ હતી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119