મૂવી મસાલા

વિશ્વના સૌથી સજ્જન વ્યક્તિ પ્રભાસને ઇન્સ્ટાગ્રામ પર હું આવકારું છું: શ્રદ્ધા કપૂર

મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કરી રહેલા સહકલાકાર બાહુબલિ ફેમ પ્રભાસને ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો.

Recent News of મૂવી મસાલા

સન્ની લિયોનીએ કર્યો સૌથી મોટો ખુલાસો, શા માટે શરૂ કર્યું હતું આવું કામ...

સન્ની લિયોનીએ કર્યો સૌથી મોટો ખુલાસો, શા માટે શરૂ કર્યું હતું આવું કામ...

Read More

જાણો ક્યાં કેવી રીતે બનાવાય છે માલપુઆ,

ભારતીય ખાણી-પીણી સદીઓથી તેના સ્વાદમાં અલગ-અલગ રીતે જાણીતી છે.

Read More

બટેટામાંથી મિઠાશ ઓછી કરવા માટે ફોલો કરો

બટેટાને શાકનો રાજા કહેવામાં આવે છે. તેને અન્ય કોઇપણ શાક સાથે ઉમેરીને બનાવવામાં આવે છે.

Read More

પ્રિયંકાનાં લગ્નનાં છ મહિના બાદ પરિણીતીએ કહ્યું, જીજાજીએ 'જૂતા ચુરાઈ'માં ડાયમંડ રિંગ્સ આપી હતી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસે ગયા વર્ષે પહેલી-બીજી ડિસેમ્બરે ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં.

Read More

આ એક્ટરને ઓળખો છો? ફિલ્મનો નવો લૂક આવ્યો સામે

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપી હતી. ફિલ્મની રીલિઝ ડેટ 24 એપ્રિલ 2020 નક્કી કરવામાં આવી છે.

Read More

ફૂલેલા ભટૂરે બનાવવા માટે મેંદામાં ઉમેરો

જેથી ભટૂરે ફુલેલા બનશે અને ખાવાની મજા પડી જશે.

Read More

વરસાદમાં ભીંજાયા બાદ માણો ગરમા-ગરમ દાળવડા

વરસાદે હવે દસ્તક આપી છે. કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે

Read More

ગરમીમાં રાખશો આ વાતોનુ ધ્યાન તો જમવાનુ બગડશે નહી

રસોઈ દરરોજ દરેક ઘરમાં બનાવાય છે. ક્યારેક ક્યારેક આ જરૂર કરતા વધુ પણ બની જાય છે

Read More

જુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી,

વરસાદી મોસમમાં જુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી

Read More

'Sahoo' નું ટીઝર થયું રિલીઝ

શ્રદ્ધા કપૂર અને પ્રભાસની ફિલ્મ "સાહો' 15 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ માટે તૈયાર છે.

Read More

Box Office પર 'ભારત'એ ટંકશાળ પાડી બનાવ્યો રેકોર્ડ...

સલમાન ખાનની ઈદના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ફિલ્મે પાંચ જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ વીકએન્ડ પર ફિલ્મે કમાણીમાં વધારો મેળવ્યો છે. દેશ ઉપરાંત લગભગ 70 દેશોમાં 1300 સ્ક્રિન્સ પર રિલીઝ કરાયેલી આ ફિલ્મને ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત કરી હતી.

Read More

Box Office પર સલમાનની 'ભારત'એ રચ્યો ઇતિહાસ...

સલમાન ખાનની ઇદ રિલીઝ 'ભારત' બોક્સ ઓફિસ પર છવાઇ ચૂકી છે અને તેનું ફર્સ્ટ ડે કલેક્શન પણ સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડીયામાં આવેલા સમાચાર અનુસાર 'ભારત' એ પ્રથમ દિવસે 43 થી 45 કરોડનો બિઝનેસ કરી લીધો છે.

Read More

'સુપર 30'નું ટ્રેલર, ટીચર બની છવાયો ઋત્વિક

ફિલ્મના ટ્રેલરને ઋત્વિક રોશને પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યું છે અને એક્ટર ઉપરાંત ફિલ્મની ટીમે પણ ટ્રેલરને પોસ્ટ કર્યું છે.

Read More

રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન...

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની લવ સ્ટોરીની સાથે સાથે તેમનાં લગ્નનો કિસ્સો પણ દિલચસ્પ છે.

Read More

સ્વિમ સૂટ પહેરી રાતોરાત ફેમસ થઇ ગયા હતાં નૂતન.....

આવેલી 'દિલ્હી કા ઠગ'માં નૂતન એક સ્વિમરનો રોલ કરી રહ્યાં હતાં. આ સમયે ફિલ્મમાં તેમને સ્વિમિંગ કોસ્ચ્યૂમ પહેર્યુ હતું

Read More

સોનાક્ષી સિન્હાએ બનાવ્યો આ સૉલિડ પ્લાન...

આજે અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો જન્મ દિવસ છે. તેને તેના મિત્રો સાથે જન્મદિવસ મનાવવા માટે કામથી વિરામ લીધો છે અને કહ્યું કે આ દરમિયાન તે માત્ર આરામ કરવા માંગે છે.

Read More

વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લા વચ્ચે જંગ થશે

પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડની વિરુદ્ધ હારી ગયા બાદ આફ્રિકા જારદાર દેખાવ કરીને વાપસી કરવા માટે સુસજ્જ

Read More

ફરી તુટી ગયું શાહિદનું દિલ...

આ ગીતને શાહિદે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેયર કર્યું છે. આ ગીતને અરિજીત સિંહે ગાયું છે જ્યારે મિથુને કમ્પોઝ કર્યું છે.

Read More