થરાદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 09:55:16
  • Views : 478
  • Modified Date : 2019-04-12 09:55:16

લોકસભાની ચૂંટણીને લઈને થરાદ શહેરમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં થરાદ મહિલા મોરચાના પ્રમુખ કોકીલાબેન પ્રજાપતિ અને તેમની કારોબારી ટીમે થરાદ શહેરના વોર્ડમાં પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં થરાદ શહેરની મહિલાઓને મતદાનના દિવસે મતદાન કરવા જવુ, તેમજ કમળના નિશાન ઉપર બરાબર મત આપવા માટે શીખવાડવામાં આવી રહ્યું છે. તેમજ આજે વિવિધ વોર્ડમાં પ્રચાર કરવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં પરબતભાઈ પટેલને વિજય બનાવશો.

Download Our B K News Today App



Related News