એકતાનું...પ્રતિબિંબ.....!!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 06:06:29
  • Views : 568
  • Modified Date : 2019-04-13 06:06:29

કોઈપણ એકથી વધુનો સમૂહ કે ઝૂંડ હોય ત્યારે એ દ્રશ્ય હંમેશા રળિયામણું ભાસતું હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે ઝાઝા હાથ રળિયામણા....!!! અને વન-વગડામાં એકલું ઝાડેય નાં હોજા.....!!! ત્યારે ઉપરોક્ત તસ્વીરમાં નાનકડા વૃક્ષની નાનકડી એક ડાળ પર અસંખ્ય શૂગરીના માળા જાવા મળી રહ્યા છે. જે દ્રશ્ય ઉપરોક્ત બંને કહેવતોને સાર્થક કરી રહ્યું હોવાની સાથે પક્ષીઓની એકતાનું પ્રતિબિંબ પાડી રહ્યું છે. અદ્‌ભૂત આકર્ષણ આ દ્રશ્ય આજનાં વર્તમાનયુગનાં માનવીને એકતા અખંડિતતાનો સંદેશો પાઠવી રહ્યું છે. એક બનો....નેક બનો.....!!!!!           


Download Our B K News Today App



Related News