દાંતા પોલીસ મથકમાં ફેવીકોલની જેમ ચીપકેલા જમાદારની બદલી સુઈગામ કરાય તેવી માંગ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-13 06:07:20
- Views : 518
- Modified Date : 2019-04-13 06:07:20
એક તરફ ગુજરાત સરકાર પારદર્શી વહીવટની વાત કરી રહી છે તો બીજી તરફ દિવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. આવો જ એક કિસ્સો સરહદી દાંતા તાલુકામાં જોવા મળ્યો છે.
બનાસકાંઠાના સૌથી
પછાત તાલુકો દાંતા પોલીસ મથકમાં વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ચંદનસિંહ વાઘેલા દાંતા પોલીસ મથકમાં નોકરી કરી લાખો રૂપિયાની સંપત્તિ બનાવી કાઢી છે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. ત્યારે દાંતાના કેટલાક જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન થયા છે. દાંતા ત્રિશુળીયા ઘાટીથી મુમનવાસ સુધી પોતાનો વહીવટ કરવાના કારણે લોકો તેના ત્રાસથી હેરાન થયા છે. દાંતાના લોકોમાં ચાલતી ચર્ચા મુજબ આ ચંદનસિંહ બોલવામાં ગંદી ભાષાનો ઉપયોગ કરે છે અને ડીએસપી કરતા વધારે પાવર રાખે છે અને દાંતાના એક મોટા પરિવારની ચમચાગીરી કરી વારંવાર બદલી કરી દાંતા પોલીસ મથકમાં આવી જાય છે. તે પણ મોટા ભાગે ટ્રાફિકની કામગીરી કરી મોટો વહીવટ કરે છે. તેને પોતાના હાથ નીચે કેટલાય ફોલ્ડરીયા રાખી અંબાજી માર્ગ - હડાદ માર્ગ- સતલાસણા માર્ગ અને પાલનપુર માર્ગ તરફ પોતાનું શાસન સ્થાપ્યું છે અને વારંવાર આ ચંદનસિંહ પર આરોપ લાગ્યા છે કે તે દારૂની ગાડીઓ પાર કરાવવાની કામગીરી કરે છે. જો કોઈ તેના વિરુદ્ધ ડી.એસ.પી. ઓફિસ ફરિયાદ કરે તો ડી.એસ.પી. ઓફિસના કેટલાક કર્મચારીઓ તેની આ ફરિયાદ પોલીસ વડા સુધી જવા દેતા નથી અને અરજી કરનારનું નામ ચંદનસિંહ સુધી આવી જાય છે. તેને
શામ - દામ અને દંડથી પતાવટ કરી દેવાના કિસ્સાઓ ભૂતકાળમાં બનેલા છે.
તાજેતરમાં વહેતી થયેલી વાતો મુજબ આ ચંદનસિંહ રાવણ ટેકરી આસપાસ
પોતાની કામગીરીના બહાને
પીકઅપ ડાલુ અને સેન્ટ્રો ગાડી કાળા કાચ વાળી રાખી અમુક ચોક્કસ નંબરની ગાડીઓ દાંતાની હદ પાર કરવાની કામગીરી કરે છે તાજેતરમાં વાયરલ થયેલા ફોટોમાં આ ચંદનસિંહ સાથે ખાનગી ફોલ્ડરીયા કાનજી પોલીસ જેવી કામગીરી સાદા કપડાં માં કરી, અને દાંતા ટ્રાફિકનો વહીવટ કરી પાલનપુર સુધી હપ્તાઓ આપી રહ્યો છે. કેટલાંક મોટા માથાને સાચવી ભ્રષ્ટ્રાચાર કરી રહ્યો છે તેવી લોક ચર્ચા ઉભી થઇ છે. થોડા મહિનાઓ
પહેલા એક એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગવામાં આવતા તેને મોટી રકમ આપી આર.ટી.આઈ. પરત ખેચાડવામાં આવી હતી. આમ વર્ષોથી દાંતા પોલીસ મથકમાં મલાઈ ચાટતો ચંદનસિંહ વિરુદ્ધ અંબાજી દાંતા તાલુકા પત્રકાર સંઘ તરફથી ગૃહ મંત્રી, જિલ્લા પોલીસ વડા અને ચૂંટણી અધિકારીને કાયદેસર ફરિયાદ કરવામાં આવશે.
દાંતા રાવણ ટેકરી પોલીસ પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને કેમેરા ની હાજરી માં ચેકીંગ કરવામાં આવે તેવી માંગ દાંતા ની જનતા કરી રહી છે , અહીં ખાનગી ફોલ્ડરીયાઓ પોલીસ સાથે મળી નિર્દોષ ગાડીઓ વાળાઓને હેરાન કરે છે અને કોઈ દારૂ પીધેલી હાલત માં કે શંકાસ્પદ માણસ લાગે તો અહીં બેઠેલા કેટલાક લોકો તેને કેસ કરવો પડશે તેમ કહી દાંતા પોલીસ મથક આગળ આવેલા એક ઝાડ નીચે ઉભા રાખી વહીવટ કરી કેસ કર્યા વગર જવા દે છે તેવી ચર્ચાઓ હાલમાં દાંતામાં સાંભળવા મળી રહી છે. દાંતાના એક મોટા પરિવારના વકીલ સાથે અસભ્યતાથી વર્તન કરતા થોડા વર્ષો પહેલા તેની અંબાજી મંદિરની સધન સુરક્ષામાં બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી આ ચંદનસિંહે દાંતા ખાતે બદલી કરાવી હતી અને હજી સુધી દાંતા પોલીસ મથકમાં જ નોકરી કરે છે. કલેક્ટર બદલાય - ડીએસપી બદલાય - વહીવટી કર્મચારી બદલાય પણ ગુજરાતમાં એક એવો જમાદાર છે જે વર્ષોથી દાંતા પોલીસ માં પોતાના ખાનગી માણસો રાખતો હોવા છતા ગુજરાત પોલીસ તેની ઉપર કાયદેસર પગલાં ભરતી નથી.
અંબાજીના આરટીઆઈ એÂક્ટવિસ્ટ અમિત પટેલ દ્વારા ચંદનસિંહ જમાદારની કાયદેસર ફરિયાદ ચૂંટણી વિભાગને કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં ગુજરાત એસીબી વિભાગમાં પણ કાયદેસર ફરિયાદ કરવામાં આવશે. પોલીસ વિભાગમાં ચાલતી પોલંપોલ વિષે ગૃહમંત્રીને પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 162
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 215
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 100
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 94
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 86
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 82
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 178
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 83
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 101
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 92
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 94
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 99
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 84
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 95
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 88
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 87
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 87
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 88
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 136
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 71
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 82
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 89
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 70
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 153
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 73
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 65
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 70
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 70
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 74
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 91



