બ્રહ્મક્ષત્રિય સમાજનું ગૌરવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 06:15:49
  • Views : 447
  • Modified Date : 2019-04-13 06:15:49

ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ ૯ માટેની પ્રવેશ પરીક્ષામાં ડીસાના  પ્રફુલકુમાર ચતુરદાસ વારડેની સુપુત્રી ચિ. કોમલબેન સીલેક્ટ થયાં છે.  ધોરણ -૯ થી આગળનો અભ્યાસ હવે કોમલબેન જવાહર નવોદય વિદ્યાલય, દાંતીવાડામાં નિવાસી શાળામાં રહીને જ પૂર્ણ કરશે. તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે.
આવા ગૌરવશાળી સમાચાર સાંભળીને શિક્ષણ પ્રેમી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તથા મિત્રોએ ઉપસ્થિત રહીને કોમલબેનને ધન્યવાદ આપીને તેથી શૈક્ષણિક ઉજ્જવળ કારકીર્દિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.



Download Our B K News Today App



Related News