ઝે્રી પ્રવાહી પી લેતા મોત નિપજ્યુ હતુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 11:43:47
  • Views : 517
  • Modified Date : 2019-04-12 12:50:50

 કાણોદર માં યુવકે ઝરી પ્રવાહી પી જીવન ટુંકાવ્યુ. પાલનપુર તાલુકા ના કાણોદર ના ઇન્દિરા નગર વિસ્તાર માં રહેતા અને મજુરી કરી ગુજરાન ચલાવતા અલ્પેશભાઇ પરમારે કોઇ અગમ્ય કારણોસર આજે સવારે ઝે્રી પ્રવાહી પી લેતા મોત નિપજ્યુ હતુ. હજુ સુધી આપઘાત કરવા પાછળ નુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. જેના લિધે સમગ્ર કાણોદર પંથક માં શોક છવાયો હતો. 

Download Our B K News Today App



Related News