દાતા તાલુકાના જામરૂ ગામે 20 માસ અગાઉ હત્યાની લાશ હજુ પણ તેના પિતાએ સૌચાલય માં મૂકી રાખી જોવો શું હતું એનું કારણ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 15:05:47
  • Views : 2101
  • Modified Date : 2020-06-15 15:05:47

હત્યા ના આક્ષેપ સાથે મૃતક ના પિતા એ દીકરા ના ન્યાય માટે લેખિત રજુઆત કરી હતી જોકે થરાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને સમગ્ર પ્રકરણ પણ ની જવાબદાર છે હડાદ પોલીસ  જોકે મૃતકના પિતાએ 20 માસ અગાઉ હડાદ પોલીસ મથકે ન્યાય માટે ની ઉઘરાણી કરી હતી પરંતુ એફએસએલ રિપોર્ટ નું બહાનું કાઢી અને હડાદ પોલીસે મૃતકના પિતા ને રજલાવ્યા  હતા આજે ૨૦ માસ જેટલો સમય થઈ ગયો છે ત્યારે દાતા તાલુકાના જામરૂ ગામે વિસ માસ અગાઉ થયેલી હત્યા ની લાશ હજુ પણ તેના પિતાએ ઘર પાસે આવેલા સૌચાલય માં મૂકી રાખી છે રોજ દીકરાના મૃતદેહ નું મોઢું જોઈએ ને પછી જ જમવાનું બનાવે છે 20 માસ થી ન્યાય માટે ઝંખતા આ પિતાએ દીકરાની લાશની અંતિમવિધિ પણ કરી ન હતી અને ન્યાય માટે રજૂઆતો કરી હતી આખરે ૨૦ માસ જેટલો સમયગાળો થઈ ગયો છે હડાદ પોલીસે ૨૦ માસ સુધી આ મૃતકના પિતા ન્યાય માટે લડી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે મૃતકના ન્યાય માટે જવાબદાર કોણ આટલા સમય સુધી લાશ પડી રહી છે તેના માટે જવાબદાર કોણ માત્ર પાંચ મિનિટનું કહી અને ઘરેથી ગયેલો દીકરો ૨૦ માસ અગાઉ મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારે ૨૦ માસથી સૌચાલય માં પડેલી લાશનું જવાબદાર કોણ શા માટે નથી મળ્યો મૃતક ના પિતાજી ન્યાય

Download Our B K News Today App



Related News