હિંમતનગર શહેર માં અનંત વિહાર સોસાયટી રહીશો દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 17:13:38
  • Views : 514
  • Modified Date : 2020-06-14 17:13:38

વિશ્ર્વભર માં કોરોના વાઈરસ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાઈરસ ને અટકાવવા સરકાર પણ ખડે પગે કામગીરી કરી રહી છે ત્યારે હિંમતનગર શહેર ના અનંત વિહાર સોસાયટી રહીશો દ્વારા અનંતે શ્રર મહાદેવ મંદિર ખાતે હિંમતનગર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેનને અમૃત ભાઈ પુરોહિત તથા નગરપાલિકા સદસ્ય અરુણા બેન કડીયા ની ઉપસ્થિતિ માં આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં સહકારી જીન વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા

Download Our B K News Today App



Related News