NSUIનું વિરોધ પ્રદર્શન : કોરોનાના કપરા સમયે કોલેજના વિધાર્થીઓને માસ પ્રમોશન અને પરીક્ષા મોકૂફીની માંગ NSUIનું વિરોધ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 16:14:32
  • Views : 634
  • Modified Date : 2020-06-15 16:14:32

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે હાલની કપરી પરિસ્થિતમાં લોકો જિંદગી જીવી રહ્યા છે, બહાર નીકળતા પણ લોકો ડરી રહ્યા છે. તેવા સમયે કોલેજો દ્રારા પરીક્ષાની વાત કરવામાં આવી રહી છે, રાજ્યના અલગ અલગ કોલેજો પરીક્ષા મોકૂફ રાખે તેવી માંગ અવાર નવાર NSUI ગુજરાત મહામંત્રી નિખિલ સવાણી સહિતના આગેવાનો દ્રારા કરવામાં આવી રહી છે. આજે રાજ્યની 25થી વધુ કોલેજોની બહાર NSUI હોદેદારો અને કાર્યકરોએ સોસીયલ ડિસ્ટન્સ જાળવી વિધાર્થીઓના હીત માટે વિરોધ કરતા બેનરો સાથેનો વિરોધ કરતા બેનરો દર્શાવતો વિરોધ કર્યો હતો બેનરોમાં વિધાર્થીઓને કોરોના ટેસ્ટિંગ કીટના સમજો, વિધાર્થીઓની સુરક્ષા કરો રક્ષાની વાતો નહીં આવા અને કે સ્લોગનો સાથે વિરોધ દર્શાવતા બનેરો લઇ કોલેજ સામે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.    

Download Our B K News Today App



Related News