ગુજરાત
Recent News of ગુજરાત
ગુજરાતમાં દિવાળી પછી શાળામાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઈ જશે

રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી સામેના બે ક્રિમીનલ કેસ હાઇકોર્ટે રદ કર્યા

સુરતમાં દિવાળી સમયે ચોરી-લૂંટની ઘટના રોકવા મહિધરપુરા હીરા બજારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

સુરતમાં લોકડાઉન બાદ ઠપ્પ થયેલા કાપડ ઉદ્યોગમાં દિવાળીની ખરીદી નીકળી, 35 ટકા ઓનલાઈન ઓર્ડર મળ્યા

‘પેટા ચૂંટણી થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેમ નહીં?’

પોઝિટિવનો આંકડો વધીને 37,734 થયો, મૃત્યુઆંક 1013 પર પહોંચ્યો, 35,118 સાજા થયા

ડાંગ, મોરબી સહિતની 4 બેઠકો પર જિલ્લા કક્ષાએ અને 4 બેઠકોનું સ્થાનિક કક્ષાએ મતગણતરી થશે

ગેરકાયદે ફેક્ટરીમાં વપરાતાં કેમિકલ્સ અંગે FSLની તપાસ શરૂ, ફેકટરી ચલાવનાર હિતેશ સુતરિયાની નારોલ પોલીસે અટકાયત કરી

સુરતમાં પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથનો દિવો સળગાવ્યા બાદ લાગેલી આગમાં ઘર બળીને ખાક

વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કલાકારોના ધરણા, શુભ-અશુભ પ્રસંગોમાં મ્યુઝિક સિસ્ટમ વગાડવાની મંજૂરી આપવા માંગ

હવે તહેવારોને ધ્યાનમાં રાખી ગિરનાર ટેમ્પલ રોપવેનુ ઓનલાઈન બુકીંગ શરૂ, પહેલા અઠવાડિયામાં 16 હજાર લોકોએ લાભ લીધો

એકના ડબલ કરવાના કેસમાં સંડોવાયેલા કરોડોના કૌભાંડી ઝહીર રાણાને CID ક્રાઇમે ઝડપી પાડ્યો

પોલીસ ભરતી માટેની સત્તા ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી છીનવી લેવાશે, ગૃહ વિભાગ જ ભરતીપ્રક્રિયા પૂર્ણ કરશે

સુરતમાં ઝઘડા બાદ યુપીવાસી યુવકનું મોત, PM વગર જ મૃતદેહ વતન લઈ જવાતા પાવાગઢથી શબવાહિની પરત બોલાવાઈ

વસ્ત્રાપુર વિસ્તારમાં ઓફિસ ભાડે રાખી પચાવી પાડવાના ગુનામાં દશરથ પટેલ અને રમણ પટેલની ધરપકડ

અમદાવાદ-કેવડિયા વચ્ચે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે સી-પ્લેને ચાર ફેરા માર્યા

દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદર વાળું દૂધ વધુ અસરકારક- નાયબ આરોગ્ય અધિકારી

રાજકોટમાં 24 કલાકમાં 2ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8694 પર પહોંચી, 396 દર્દી સારવાર હેઠળ, શહેરમાં 2164 બેડ ખાલી

સુરતના નાનપુરામાં મેકઅપ મેને બેકારી અને આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી