ગુજરાત

જૂના રામજી મંદિર, બંસી મંદિર અને ચતુર્ભુજ મંદિર તરીકે ઓળખાતું થરાદનું પ્રાચીન મંદિર

આશરે ૭ પેઠીથી સાધુ વંશના વડવાઓથી કરી અને બંસીધર સીતારામજી સુધી આ મંદિરની પૂજા અર્ચના આજે પણ કરવામાં આવે છે

Recent News of ગુજરાત

પંદર દિવસ અગાઉ થરાદ બાદ હવે ડીસા સાર ટાઉનશીપ-૨ના રહેણાંકમાંથી કુટણખાનું ઝડપાયું

દેહવ્યાપાર કરતી મહિલા સહિત પાંચ ઝડપાયા ઃ રૂપિયા ૨૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો

Read More

મોદીએ અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવા શરૂ કરાવી સુરતથી કેવડિયાની સી-પ્લેન સેવા શરૂ કરવા માટે તૈયારી

સી-પ્લેનનું સંચાલન કરતી એરલાઈન કંપનીની ગુજરાતના પ્રવાસન વિભાગની સાથે આ સંદર્ભે વાતચીત ચાલુ છે

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં માસ્ક વગરના ગરબા

 ગરબામાં નાનાથી માંડી મોટા સૌ કોઈ લોકો જોડાયા હતા

Read More

કોરોના ઇફેક્ટ ઃ દિવાળી નજીક હોવા છતાં પણ આ વખતે બજારમાં મંદિથી વેપારીઓ પરેશાન

માત્ર ગણતરીના દિવસો બાકી હોવા છતાં પણ શોપિંગ સેન્ટરો ખાલી ખમ

Read More

ડીસા ડેપો મેનેજરની કડક કાર્યવાહી દુકાનોનું ભાડું ન ભરતા ૮ દુકાનો સીલ કરાઈ

દિવાળીના તહેવારોમાં દુકાનો સીલ કરતા વેપારીઓને નુકશાન ઃ ડીસા ડેપોમાં ૫ મહિનાનું દુકાનદારોનું ભાડું બાકી

Read More

જુગારધામનો બીજાે વીડિયો વાયરલ થયો સિદ્વપુરમાં જુગારની છુટ, ખુલ્લેઆમ રમો , કોઈ નહિં રોકે

પોલીસને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ રોકવામાં કોઈ રસ ન હોવાની છાપ પડી

Read More

શરદપૂનમ નિમિત્તે ગઢ મહાકાળી મંદિરે હવન યોજાયો

વર્ષોની પરંપરા મુજબ શરદપૂનમના મંદિર તરફથી હવનનુ આયોજન કરવામાં આવે છે

Read More

ગાંધીનગર કોંગ્રેસે શ્રદ્ધાસુમન સાથે કિસાનો માટે સત્યાગ્રહ પણ કાર્યો

જેમાં કોરોનાની મહામારીને ધ્યાને રાખીને સરકાર દ્વારા કરવામાં આવેલ આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખવામા આવ્યુ હતુ

Read More

ક્ષત્રિય એકતા મંચ દ્વારા આવેદનપત્ર અપાયું

અસામાજીક તત્વોથી હેરાન પરેશાન હોય તો ડર્યા વિના સંગઠનનો સંપર્ક કરવા પણ કહ્યું હતું

Read More

ડીસા શહેરમાં સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવાઈ

સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો

Read More

દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

ગુજરાતમાં રોજે રોજ બળાત્કારની ઘટનાઓ ર્નિમમ પણે વધી રહી છે ! છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૭૦૦ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે

Read More

દિપાવલી પૂર્વે ધરાકી નિકળવાની વેપારીઓને આશા

રેડીમેડ કપડાં, કરિયાણું, સોના-ચાંદી, બજારમાં હાલ મંદીને લઈ વેપારીઓ ચિન્તીત

Read More

બનાસકાંઠાના અરવલ્લી પર્વતની ગિરિમાળામાં અંબાપાણી વિસ્તારમાં અતિપ્રાચીન અને પૌરાણીક ભગવાન શિવનું મંદિર આવેલ છે

જ્યારે વારે તહેવારે અને મહાશિવરાત્રીમાં આજુબાજુ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ભોલેનાથના દર્શનનો લાભ લેતા હોય છે

Read More

લૉકડાઉન દરમિયાન 71 ટકા શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે જઈને શિક્ષણ પુરુ પાડયું પંજાબ અને કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે

લૉકડાઉન દરમિયાન 71 ટકા શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે જઈને શિક્ષણ પુરુ પાડયું પંજાબ અને કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે

Read More

ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વાહનોને નુકસાન પહોંચ્યું

ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વાહનોને નુકસાન પહોંચ્યું

Read More

ગ્રામ્ય ડીઇઓએ સંચાલકો પાસેથી સ્કૂલો શરૂ કરવા મુદ્દે મંતવ્યો મગાવ્યાં

ગ્રામ્ય ડીઇઓએ સંચાલકો પાસેથી સ્કૂલો શરૂ કરવા મુદ્દે મંતવ્યો મગાવ્યાં

Read More

ઇતિહાસમાં પહેલીવાર મતદાર ડિસ્પોઝેબલ પોલિથીન હાથ મોજા પહેરીને EVMનું બટન દબાવશે, ચૂંટણી અધિકારીને સેનેટાઇઝરની બોટલ અપાશે

ઇતિહાસમાં પહેલીવાર મતદાર ડિસ્પોઝેબલ પોલિથીન હાથ મોજા પહેરીને EVMનું બટન દબાવશે, ચૂંટણી અધિકારીને સેનેટાઇઝરની બોટલ અપાશે

Read More

ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતાસિંઘને એક્સટેન્શન નહીં, પંકજ કુમારને એસીએસ-હોમનો વધારાનો ચાર્જ આપ્યો

ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતાસિંઘને એક્સટેન્શન નહીં, પંકજ કુમારને એસીએસ-હોમનો વધારાનો ચાર્જ આપ્યો

Read More