પાલનપુર જી ડી મોદી કોલેજ સામે પાણીનુ ટેન્કર ભરેલુ ટ્રેકટર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-15 11:32:06
  • Views : 500
  • Modified Date : 2021-07-15 11:32:06

     પાલનપુર એરોમા સર્કલ થી બજાર તરફ જતા મુખ્યમાર્ગ પર જી.ડી.મોદી કોલેજ આગળ આજે પાણીનું ટેન્કર ભરેલું ટ્રેક્ટર પલટી મારતા અફડાતફડી સર્જાઇ હતી એરોમાથી બજારમાં જતા મુખ્યમાર્ગ સતત વાહનોથી ધમધમતો રહે છે ત્યારે આજે સર્જાયેલ અકસ્માતના પગલે સમગ્ર રોડ બ્લોક થઈ જતા ટ્રાફીક જામ થઈ જવા પામ્યુ હતુ અકસ્માતના પગલે લોકોની ટોળા એકઠા થયા હતા અને ક્રેન બોલાવીને ટ્રેકટરને હટાવી ટ્રાફિક હટાવવાની કામગીરી શરુ કરી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની ના થતાં લોકોઅ રાહત અનુભવી હતી.

Download Our B K News Today App



Related News