બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
લાખણી ખાતે સંત શ્રી રાજેશ્વર ભગવાનનો આંજણા ચૌધરી સમાજ દ્વારા ભવ્ય લોકમેળો યોજાશે
વ્યસન મુક્ત બનવાની પ્રેરણા આપી હતી.
ઓરડાવાસ પ્રાથમિક શાળામાં કમ્પ્યુટરની ભેટ આપી
રિલીફ કમિટિ અમદાવાદને જાણ કરતા ગતરોજ કમ્પ્યુટરની ભેટઆપવામાં આવી હતી.
વાવ તાલુકાની પ્રતાપપુરા અનુપમ પ્રા.શાળામાં ધો.૮ના વિદાય વિદ્યાર્થીઓનો સમારંભ યોજાયો
ગુરુ શિષ્ય વચ્ચેના પવિત્ર સબંધનો નાતો શું છે ? તે બાળકોને સમજાવ્યું હતું.
ડીસાના હેપ્પી ઈવેન્ટસ પાર્ટી પ્લોટ ખાતે લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ રીઝીયન મીટિંગનું આયોજન કરાયું
જરૂરિયાતમંદ ભાઈને સાઈકલ અર્પણ કરવામાં આવી હતી
ડીસા તાલુકા પેન્શન એસોસિએશન સાધારણ સભા અને પેન્શન ડેની ભવ્ય ઉજવણી
આ પ્રસંગે મહાનુભાવોનું વિશેષ સન્માન કર્યુ હતું.
અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અખંડ ધૂન
દસમ સુધી ૨૪ કલાક ધૂન ચાલશે
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાયું
છેલ્લાં સેમેસ્ટરમાં કેમ્પસ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવતું હોય છે.
આતંકવાદના મૂળ પર પ્રહાર કરાયો ઃ અમિત શાહ કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા ૨૫ લાખ કરોડનો ખર્ચ કરાશે
ભારતની સરહદ સાથે હવે કોઇ ચેડા કરી શકે નહીં તેવો સંદેશો વિશ્વભરમાં ફેલાવી દેવાયો છે ઃ ગૌરવ આસમાને
બનાસકાંઠામાં પરબતભાઈનું જોરભેર સ્વાગત
મારા ધણી ભાજપ સરકારે નર્મદા લાવ્યા પછી તો પ્રજાના મોઢાં ઉપર નુર આવ્યું છે - પરબતભાઈ પટેલ
અમીરગઢ તાલુકામાં રોડ નહીં તો વોટ નહીંની ચિમકી
ગ્રામજનો દ્વારા રેલી નીકાળી વિરોધ દર્શાવ્યો
અમીરગઢ પંથકમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ
ભાજપ ઉમેદવાર પરબત પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ શરૂ કરાયો છે.
દિયોદર તાલુકામાં એલ.ઈ.ડી. પ્રકાશના નામે લાખોના ધુમાડાના ગોટેગોટા
વરસે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તાલુકા કક્ષાએ ફાળવાય છે
કોંગ્રેસના શાસનથી જનતા કંટાળી છે ઃ પરથીભાઇ ભટોળ
પરથીભાઈનું શરીર કોંગ્રેસમાં પણ મન હજી ભાજપમાં
ધાનેરામાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ્રાચારથી થયું રાયડા ખરીદીનું ઉદ્ઘાટન
પ્રથમ દિવસે લેવામાં આવેલ ફોર્મના થપ્પાઓ પડ્યા છે ધાનેરામાં
કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ની જીભ લપસી: કોંગ્રેસ થી પ્રજા કંટાળી ગઈ છે
કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ની જીભ લપસી: કોંગ્રેસ થી પ્રજા કંટાળી ગઈ છે
ગઢ કેળવણી મંડળ શાળા સંકુલમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નુ વિતરણ કરાયુ .
ગઢ કેળવણી મંડળ શાળા સંકુલમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નુ વિતરણ કરાયુ .
વાવ તાલુકાની વજીયાસરા પ્રા.શાળામાં વિદાય સમારંભ યોજાયો
બાળકો અને શિક્ષકોની આંખો ભરાઈ આવી હતી.
કાંકરેજનાં કસરા મુકામે સંત મેળાવડામાં ભજન સત્સંગની રમઝટ જામી
સંતો-ભક્તો દ્વારા સમગ્ર રાત ભજન-સત્સંગની ભારે રમઝટ જમાવવામાં આવી હતી.
પાલનપુર બારડપુરામાંથી ત્રણ જુગારીયાને પકડી પાડતી પાલનપુર પૂર્વ પોલીસ
જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .


