વાવ તાલુકાની પ્રતાપપુરા અનુપમ પ્રા.શાળામાં ધો.૮ના વિદાય વિદ્યાર્થીઓનો સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 07:01:03
  • Views : 439
  • Modified Date : 2019-04-09 07:01:03

વાવ તાલુકાની પ્રતાપપુરા (ઢીમા) અનુપમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો.૮ના વિદ્યાર્થી-ભાઈ બહેનોનો તા.૫/૪/૨૦૧૯ને શુક્રવારે વિદાય સમારંભ યોજાયો હતો. શાળાના આચાર્ય રામજીભાઈ પટેલે ગુરુ શિષ્ય વચ્ચેના પવિત્ર સબંધનો નાતો શું છે ? તે બાળકોને સમજાવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ નાગજીભાઈ પટેલ, અજેશીભાઈ પરમાર (સભ્ય), વેલાભાઈ પરમાર, જગદીશભાઈ માળી, નિલેશભાઈ માળી, રામજીભાઈ પટેલ (આચાર્ય), નરસિંહભાઈ ઢેમેચા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News