ડીસાના હેપ્પી ઈવેન્ટસ પાર્ટી પ્લોટ ખાતે લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ રીઝીયન મીટિંગનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 06:50:10
  • Views : 491
  • Modified Date : 2019-04-09 06:50:10

 ડીસાના હેપ્પી ઈવેન્ટસ પાર્ટી પ્લોટ ખાતે લાયન્સ કલબ ઈન્ટરનેશન ડિસ્ટ્રીકટ ૩૨-૩૨ રીઝીયન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે પ્રસંગે ક્રેલોશીપ, મ્યુઝીક અને અન્ય રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. જે પ્રસંગે સુરેશભાઈ એસ. પ્રજાપતિ (ઈન્ટર કેબિનેટ જાઈન્ટ ટ્રેઝરર, લાયન્સ કલબ)ના માતૃશ્રી રાધાબેન શંકરલાલ પ્રજાપતિ પરીવાર તરફથી મકદમ હુસૈન શેખ છોટાપુરા (ગવાડી). જે  જરૂરિયાતમંદ ભાઈને સાઈકલ અર્પણ કરવામાં આવી હતી. જે સહાય કરવા બદલ ઈદ્રિશભાઈએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આમ આ પ્રસંગે હું મતદાન કરીશ અને બીજા વ્યÂક્તઓને પણ મતદાન કરાવીશ. જેની વિસ્તૃત માહિતી ચંદુભાઈ એટીડી દ્વારા આપવામાં આવી હતી. આમ આ બાબતને લઈને ફોટોક્રેમ દ્વારા ફોટાઓ લેવામાં આવ્યા હતા.
આમ આ પ્રકારનું સુંદર કાર્ય કરવા બદલ હિતેશભાઈ સોની (લાયન્સ કલબ) તેમજ લાયન્સ કલબ મિત્ર પરિવાર દ્વારા ચંદુભાઈ એટીડીને બેસ્ટ લાયન પીન પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતુ.  જેમાં હિતેશભાઈ સોની (ઝોન ચેરમેન), હેતલ સોની (ઝોન ચેરમેન), મોન્ટુ શાહ, ચિંતન જાષી, સૌરભભાઈ બ્રહ્મભટ, દિપકભાઈ ત્રિવેદી, (ડિસ્ટ્રીકટ ગર્વનર), નરેન્દ્રભાઈ પટેલ (ડ્રીસ્ટીકટ ગર્વનર), કેતનભાઈ ઝાલમોરા (રીઝીયન ચેરમેન), રમેશભાઈ ઠક્કર (રીઝીયન સેક્રેટરી) તેમજ તમામ તાલુકાના પ્રમુખો તથા સેક્રેટરી હાજર રહ્યા હતા.
 

Download Our B K News Today App



Related News