શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરમાં નાગદેવતાની મૂર્તિની સ્થાપનાકરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 07:22:11
  • Views : 563
  • Modified Date : 2019-04-09 07:22:11

શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુર સંચાલિત શ્રીમતી એસ.એચ. પ્રજાપતિ છાત્રાલયના સંકુલમાં વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા કેળવાય એ માટે એક સુંદર  મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં નાગદેવતાની મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી
સ્થાપના કરવામાં. નાગદેવતાના  દરરોજ દર્શન કરી વિદ્યાર્થીઓ શાળાએ જાય અને સુવિચારોનું આચરણ થાય તેવી શુભ મનોકામનાથી છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા નાગદેવતાની પધરામણી કરવામાં આવી. સાંજે બાળકોને મિસ્ટં ભોજન આપવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એસ.આર. ઓઝા, મંત્રી એન.એચ.પ્રજાપતિ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ગ્રુહપતિ જગદીશભાઈ દ્વારા પુરૂ પાડવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News