કોરોનાના કાળમાં ખર્ચને પહોંચી વળવા સરકાર જીએસટી પર કેલેમીટી સેસ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-05-23 17:05:03
- Views : 607
- Modified Date : 2020-05-23 17:05:03
કોરોના વાયરસની મહામારીથી ઉપજેલા આર્થિક સંકટને નિપટવા માટે કેન્દ્ર સરકાર ગુ્ડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) પર કેલેમીટી સેસ (વિપદા ઉપકર) લગાવવા વિચાર કરી રહી છે. અત્રે એ નોંધનીય છે કે કેરળમાં ૨૦૧૮માં આવેલા પુર પ્રકોપ બાદ ગયા વર્ષે ત્યાંની સરકારે પણ આફત-વિપદા રાહત ઉપકર લગાવ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અકિલા મુજબ જીએસટી થકી વધારાની આવક મેળવવા માટે આ અંગેનો પ્રસ્તાવ નાણાંમંત્રીના ટેબલ પર મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં જીએસટીના પ% વાળા સ્લેબને આનાથી અલગ રાખવામાં આવ્યા છે. આ અંગે ઈન્ડિયન એકસપ્રેસ દ્વારા આસામ અને કેરળના નાણાંમંત્રીઓનો સંપર્ક સાધવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે આ વિચાર યોગ્ય નથી કારણ કે ઉદ્યોગ જગત પહેલેથી જ સંકટનો સામનો કરી રહી છે. સૂત્રોએ જણાવ્યુ છે કે જીએસટીમાં કેલેમીટી સેસ એટલે કે આપદા ઉપકર લગાવવાનો મુદ્દો જીએસટી પરિષદની બેઠકમાં ઉઠાવવામાં આવશે થોડા સમયમાં જ આ બેઠક યોજાવવાની છે. અત્રે નોંધનીય છે કે કેરળ એકમાત્ર રાજ્ય છે જેને બંધારણની કલમ ૨૭૯-એ ની પેટા કલમ ૪-એફનો ઉપયોગ કરી આ પ્રકારનો ઉપકર લગાવ્યો છે. જે કોઇપણ કુદરતી આફત દરમ્યાન વધારાના કનિદૈ લાકિઅ સંસાધનોની વૃદ્ધી માટે નક્કી કરેલા ગાળા માટે ખાસ દર કે દરોને સંદર્ભિત કરે છે. જીએસટી એકટ ૨૦૧૭માં કોઇ અન્ય આપૂર્તિ પર ૧૫% એડવાલેરમના દરથી ઉપકર લગાવવાની જોગવાઇ છે. ઉદા. તરીકે કેરળે ૧લી ઓગષ્ટ ૨૦૧૯થી ૨ વર્ષ માટે જીએસટી પર ૧%નો ઉપકર લગાવવાનો શરૂ કર્યો છે જે જીએસટીના ૧૨%, ૧૮% અને ૨૮%ના સ્લેબ પર લાગે છે. આ અંગે આસામના નાણામંત્રી હેમંત શર્માનો સંપર્ક કરાતા તેમને કહ્યુ હતુ કે આ પ્રકારનો ઉપકર લગાવવાની આ સ્થિતી નથી. તેઓ જીએસટી કાઉન્સિલના સભ્ય પણ છે. તેમણે કહ્યુ હતુ કે ઉદ્યોગો અત્યારે આ પ્રકારની સેસ સહન કરવાની સ્થિતીમાં નથી. ઉદ્યોગોની હાલત ખરાબ છે. અને પહેલેથી જ પગાર કાપ અને છટણી ચાલુ છે. જોકે તેમણે કહ્યુ હતુ કે કેટલીક વસ્તુઓ જેમકે દારૂ અને તમ્બાકુ પ્રોડકટ ઉપર આ પ્રકારની સેસ લાગી શકાય છે. જે ૬ થી ૭ મહિના સુધી અમલી બની શકે છે. તેમણે ઉમેર્યુ હતું કે સ્થિતી જેમ સુધરશે તેમ રાજ્યોની આવક પણ વધતી જશે. પહેલા ૨૦% હતી હવે ૫૦% થઇ છે અને આવતા મહિને ૮૦% થઇ જશે. આ અંગે કેરળના નાણામંત્રી થોમસ ઈશાકના કહેવા મુજબ અત્યારે રાજ્યો જીએસટી મેળવી શકતા નથી તો વધારાની સેસ કેવી રીતે મેળવી શકસે.તેમણે કહ્યુ હતુ કે એક જ રસ્તો છે કે કોર્પોરેટ જગતને અપાયેલ રાહતો પાવછી ખેંચી લેવામાં આવે અને કેન્દ્રએ રીઝર્વ બેંક પાસેથી ફંડ લઇ રાજ્યોને આપવું જોઇએ. દરમ્યાન સૂત્રોએ જણાવ્યા પ્રમાણે જીએસટી કાઉન્સિલની બેઠક ત્યારે જ યોજાશે કે જ્યારે કેન્દ્ર સરકાર રાજ્યોની વળતરની પેન્ડિંગ માંગણીઓનો યોગ્ય પ્રત્યુતર આપવા માટે તૈયાર હોય.ડિસેમ્બર થી માર્ચ સુધીનું તમામ રાજ્યોને વળતર આપવાનું બાકી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 158
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 140
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 83
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



