ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનું ફેસબુક એકાઉન્ટ હેક , હેકરે માંગ્યા પૈસા

  • Published By :
  • Published Date : 2020-06-20 11:30:25
  • Views : 1892
  • Modified Date : 2020-06-20 11:30:25

-ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનું ફેસબુક એકાઉન્ટ હેક

-હેકરે એકાઉન્ટ હેક કરી ગોવાભાઈના સગા સંબંધીઓ પાસે પૈસા માગ્યા

-20 થી 30 હજારની માંગણી કરતા મેસેજ કર્યા

-અરજન્ટ પૈસાની જરૂર છે તેમ જણાવી બીજા દિવસે પરત કરવા જણાવ્યું

-પૂર્વ ધારાસભ્ય પર ઇન્કવાયરી માટે લોકોના ફોનનો મારો

-અગાઉ તેમનું વોટ્સએપ એકાઉન્ટ પણ થયું હતું હેક

-ભોગ બનનાર ગોવાભાઈ દેસાઈ સાયબર ક્રાઈમ સેલ માં કરશે ફરિયાદ

Download Our B K News Today App



Related News