બનાસકાંઠાના 7 પોલીસ કર્મી સસ્પેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-18 15:50:49
  • Views : 5209
  • Modified Date : 2020-07-18 15:50:49


ભાભર અને થરા મા 7 પોલીસ કર્મી સસ્પેન્ડ

ભાભર મા 5 થરા મા 2 પોલીસ કર્મી સસ્પેન્ડ

15 દિવસ અગાઉ ભાભર થરા મા lcb એ કરી હતી રેડ

lcb ની રેડ મા પકડાયો હતો દારૂ

જિલ્લા પોલીસ વડા એ 7 પોલીસ કર્મી ને સસ્પેન્ડ કરતા પોલીસ બેડા મા ખળભળાટ

Download Our B K News Today App



Related News