બનાસકાંઠા માં વધુ 4 દર્દીઓના કોરોના થી મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-18 12:06:01
  • Views : 2860
  • Modified Date : 2020-07-18 12:06:01

2 શંકાસ્પદ અને 1 પોઝિટિવ સહિત 3 ના મોત થી કોરોનાને લઈ લોકોમાં ફફડાટ

થરાદ ના ખાનપુર ના રતાભાઈ અદાભાઈ દરજી નું કોરોના થી મોત

દાંતા ના નાવાવાસ ના કંકુબેન પ્રજાપતિ અને પાલનપુર ના ગઠામણ ના મુસાભાઈ શેલિયા નું શંકાસ્પદ કોરોનાથી મોત

જ્યારે ડીસા કોવિડ હોસ્પિટલમાં પણ સોમાભાઈ સોની નું સારવાર દરમ્યાન મોત થયું

તમામ દર્દીઓ છેલ્લા 1 અઠવાડિયા થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

Download Our B K News Today App



Related News