બનાસકાંઠા એક જ દિવસ સવારે 21 અને સાંજે 21 એમ કુલ 42 કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-19 19:31:37
  • Views : 4268
  • Modified Date : 2020-07-19 19:31:37

બનાસકાંઠા......અપડેટ

બનાસકાંઠા માં વધુ 21 કોરોના પોઝિટિવ કેસ

પાલનપુર 6, અમીરગઢ 5, દાંતા 6, થરાદ 1, વડગામ 1, ભાભર 1 અને ડીસા માં 1 કોરોના પોઝિટિવ કેસ

આજે એક જ દિવસ સવારે 21 અને સાંજે 21 એમ કુલ 42 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ અંક 538 થયો

Download Our B K News Today App



Related News