Letest News
ડીસાના ઝેરડા-પમરૂં ત્રણ રસ્તા પર અકસ્માત ઃ બેના મોત
શિફટ ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
બનાસકાંઠાની ૩ નગરપાલિકાના ૩૪૭ ઉમેદવારોના ભાવિ સીલ
પાલનપુરમાં ૫૬.૪૬, ડીસામાં ૬૦.૪૫ અને ભાભરમાં ૭૪.૫૨ ટકા મતદાન થયું
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદાર મત વિસ્તારોમાં જંગી મતદાન, ભાજપ-કોંગ્રેસ સામે AAPની ટક્કરના સંકેતો.

હવે UTS એપથી જનરલ ટિકિટ બુક કરાવી શકાશે, સ્ટેશનથી 5 કિલોમીટરના દાયરામાં ટિકિટ બુક થશે.

યુવરાજે કહ્યું, અમદાવાદ જેવી પિચ પર કુંબલે-હરભજન રમત તો 800થી 1000 વિકેટ લેત; અશ્વિનનો જવાબ- ખબર ન પડી કે મારી ટીકા કરે છે કે વખાણ?

બપોરે 1 વાગ્યા સુધીમાં 30 ટકા મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે મતદાન કર્યું.

અમરેલીમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી સાયકલ પર ખાતરની થેલી લઈ મતદાન માટે પહોંચ્યા!

ભારત સામેની T-20 શ્રેણી માટે 8 ઇંગ્લિશ ખેલાડીઓનું અમદાવાદમાં આગમન, અઠવાડિયું ક્વોરન્ટીનમાં રહેશે.

જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર લડતો નથી ત્યાં કોંગ્રેસના હાર્દિક પટેલ મતદાન તો કરવા પહોંચ્યાં, ભોંઠા પડી ગયા, છતાં વોટ આપ્યો.

પૂર્વ ઇંગ્લિશ ફાસ્ટ બોલર ડેરેન ગોફે કહ્યું, વિરાટની ટીમ ઇન્ડિયા માત્ર જીતતા જાણે છે.

સરકાર સામે નારાજગીના પગલે અનેક ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, બૂથ ખાલીખમ.

105 વર્ષના ‘હીરાબા’એ મતદાન કર્યું, ગાંધીજી સાથે દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો, એક પણ વખત મતદાન ચૂક્યા નથી.

રાજ્યના વરરાજાઓએ લગ્નમંડપ પહેલા મતમંડપને પ્રાધાન્ય આપ્યું, મત આપ્યા પછી ઘોડીએ ચઢ્યા.

વીંછિયામાં કેબિનેટ મંત્રી બાવળિયાએ બાફ્યુ, મતદાન કરી કહ્યું મેં ભાજપના ઉમેદવારોને મત આપ્યો, મોવિયામાં EVMમાં મતદાનનો વીડિયો વાઇરલ.

રાજ્યમાં પંચાયત-પાલિકામાં ધીમું મતદાન, દાહોદના દાદા બોલ્યા, "હું ચાલી ના શકુ તેનો વાંધો નથી, પણ લોકશાહી દોડતી રહેવી જોઈએ"

પંચમહાલના નાવરિયા ગામમાં 25 વર્ષથી વિકાસ ન થતાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો, છોટાઉદેપુરમાં 10, પંચમહાલમાં 20 ટકા, નર્મદામાં 13 ટકા અને મહીસાગર 11 ટકા મતદાન.

ઈસરોએ અવકાશમાં ભગવદ ગીતા અને મોદીની તસવીર મોકલી, 19 ઉપગ્રહો લોન્ચ કર્યા.

મનગમતા ઉમેદવારોને પસંદ કરવાનો લોકશાહીનો અમૂલ્ય અવસર ઃ તંત્ર સજ્જ, આજે મતદાન
ગાઈડલાઈન અનુસાર મતદાન મથકો સજ્જ કરાયા
શહેરના ૪ હોસ્પિટલના ૭ રૂમ સીલ કરાયા
તંત્ર દ્વારા સતત બીજા દિવસે સીલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ